જમ્મુ-કાશ્મીરમાં શિયાળાની સીઝનમાં હિમવર્ષાના થવાને કારણે ત્રણ મહિના બંધ કિશ્તવાડ જિલ્લામાં આવેલા દૃકસુમ- કિશ્તવાડ માર્ગને વાહન વ્યવહાર માટે ફરીથી ખોલવા માટે માર્ગ પર પથરાયેલો બરફ હટાવવા હાથ ધરવામૈાં આવેલા ઓપરેશનમાં સિન્થાન રોપ સુધીના માર્ગ ખુલ્લો કરી દૃેવામાં આવ્યો છે.