Jai Hind

સિલ્વર ઇકોનોમી માટે નેશનલ પોલિસી જરૂરી

દૃેશમાં વરિષ્ઠ નાગરિકો મોટાભાગ્ો અસંગઠિત ક્ષેત્રના છે, સરકારે વરિષ્ઠ યોજનાઓ દ્વારા સકારાત્મક પહેલ કરી છે

ભારતન્ો દૃુનિયાનો સૌથી મોટો યુવા દૃેશ કહેવામાં આવે છે. અને ભારતનું ‘ડેમોગ્રાફિક ડિવિડન્ડ ભવિષ્યની આર્થિક શક્તિ માનવામાં આવે છે. આ વાત યોગ્ય છે કે, ભારતમાં યુવાનોની સંખ્યા વધુ છે પરંતુ ત્ોનું બીજુ પાસુ પણ વધુ મહત્વનું છે.
આગામી ત્રણ દૃાયકા પછી ભારતમાં બુર્ઝગોની સંખ્યા વધુ હશે અન્ો જે દૃેશોમાં બુર્ઝગોની સંખ્યા વધુ છે ત્ોવા દૃેશોની ધીમી ગતિએ થતું હોય પરંતુ ત્ોના સામાજિક, રાજકિય અને આર્થિક પ્રભાવ વધુ હોય છે.
સંયુકત રાષ્ટ્રના જણાવ્યા મુજબ ભારતમાં હાલમાં ૧૫ કરોડ વરિષ્ઠ નાગરિકો છે અને વર્ષ ૨૦૫૦ સુધીમાં આ સંખ્યા વધીન્ો ૩૫ કરોડ થઇ શકે છે. મતલબ કે દૃેશમાં દૃરેક પાંચ નાગરિકો વચ્ચે એક ૬૦ વર્ષથી વધુનો નાગરિક હશે.
આ માત્ર જનસંખ્યામાં ફેરફારની બાબત નથી પરંતુ અર્થવ્યવસ્થા, સ્વાસ્થ્ય, સામાજિક સુરક્ષા તથા સાર્વજનિક નીતિઓન્ો પ્રભાવિત કરવાવાળું મોટું પરિવર્તન છે આથી સિલ્વર ઇકોનોમીની ધારણા મહત્વપ્ાૂર્ણ બન્ો છે.
સિલ્વર ઇકોનોમીનો આધાર એ આર્થિક ગતિવિધિ પર છે જે વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાત તથા જીવનશૈલી પર આધારિત હોય છે. ત્ોમાં સ્વાસ્થ્ય રહેઠાણ, પર્યટન, નાણાંકિય સ્ોવાઓ, વીમો અને દૃેખભાળ જેવી સ્ોવાઓન્ો સમાવેશ થતો હોય છે.
જાપાન તથા યુરોપ્ો આ વાત સમજી લીધી છે કે, વરિષ્ઠ નાગરિકો માત્ર સામાજિક સુરક્ષાન્ો પાત્ર નથી પરંતુ
એક મહત્વપ્ાૂર્ણ વપરાશકાર તથા અનુભવી માનવ છે. ભારતમાં આ વિચારધારા પ્રારંભિક તબક્કામાં છે. કેટલાક દૃાયકાઓ અગાઉ ભારતના સમાજમાં વરિષ્ઠોન્ો પરિવારમાં આશ્રિત છે ત્ોમ માનવામાં આવતું હતું પરંતુ હવે સ્થિતિ બદૃલાઇ છે અનેક વરિષ્ઠ નાગરિકો આર્થિક સ્વરૂપ્ો આત્મનિર્ભર બન્યા છે તથા મુસાફરી નવી ટેકનીક અને સન્માન પ્ાૂર્વક જીવન જીવવાની આંકાક્ષા પ્ાૂરી કરી રહૃાા છે.
બાળકો વિદૃેશમાં અભ્યાસ કરવા અથવા ધંધો કરવા માટે જતા વરિષ્ઠ નાગરિકોની જરૂરિયાત હવે બદૃલાઇ ગઇ છે આ કારણથી દૃેશમાં સિનિયર લિવીંગ, હોમ કેર, તથા સિલ્વર ટુરિઝમ જેવા નવા ક્ષેત્રોમાં ઝડપથી વિકાસ થયો છે.
દૃસ વર્ષ પહેલા ભારતમાં સિનિયર લિવીંગ કોમ્યુનીટીની ધારણા લગભગ અશક્ય હતી પરંતુ આજે બ્ોગલુરૂ, પ્ાૂણે, ચેન્નાઇ, જયપુર, દૃહેરાદૃૂન, જેવા શહેરોમાં આવા પ્રોજેકટનો ઝડપથી વિકાસ થયો છે.
આ સંરચના માટે વરિષ્ઠોન્ો માત્ર રહેઠાણ ઉપલબ્ધ કરાવવાનો નથી પરંતુ સુરક્ષા, સ્વાસ્થ્ય અને સામાજિક જોડાણ સુનિશ્ર્ચિત કરવાનો છે. વ્હીલચેર, અનુકૂળ માળખું, ઇમરજન્સીમાં સહાયતા, નિયમિત સ્વાસ્થ્ય સ્ોવાઓ તથા સમૂહમાં થતી ગતિવિધીઓ ત્ોમન્ો વિશિષ્ઠ બનાવે છે.
આ બાબત અહીંયા વસવાટ કરતા વરિષ્ઠ નાગરિકોન્ો સ્વયંન્ો વૃધ્ધાશ્રમનો નહીં પરંતુ એક સ્વતંત્ર તથા સન્માનજનક સમુદૃાયનો ભાગ માન્ો છે. સિલ્વર ઇકોનોમીનું સૌથી મોટું ક્ષેત્ર સ્વાસ્થ્ય સ્ોવાઓ છે જે વ્યક્તિની વય વધે છે ત્ોન્ો ડાયાબિટીસ, હાર્ટએટેક જેવી લાંબા ગાળાની બિમારી થાય છે જેમના માટે માતર હોસ્પિટલ આધારિત વ્યવસ્થા પ્ાૂરતી હોતી નથી.
આ કારણથી હોમ હેલ્થકેર સ્ોવાઓનો વ્યાપ સુવિધાઓ માત્ર સક્ષમ વર્ગ સુધી મોટો પ્રશ્ર્ન છે. શું આ સુવિધાઓ માત્ર સક્ષમ વર્ગ સુધી સિમિત રહેશે? ભારતના મોટાભાગના વરિષ્ઠ નાગરિકો અસંગઠિત ક્ષેત્રમાંથી આવે છે.
જેઓને કોઇ માસિક પ્ોન્શન મળતું નથી ત્ોમની પાસ્ો વિમાની પોલીસી નથી, અને જરૂરી બચત પણ નથી આથી સિલ્વર ઇકોનોમીન્ો વાસ્તવિક અર્થ ત્યારે સિધ્ધ થશે જ્યારે ત્ોનો લાભ સમાજના અંતિમ વ્યક્તિન્ો મળી શકશે.
સિલ્વર ઇકોનોમીની ચર્ચા બજાર, રોકાણ તથા સ્ોવાઓ સુધી સિમિત નથી. જ્યારે વરિષ્ઠ નાગરિકોન્ો સૌથી વધુ સતાવતો પ્રશ્ર્ન એકલવાયાપણું છે મહાનગરોમાં અનેક વરિષ્ઠ નાગરિકો આર્થિક રૂપ્ો સધ્ધર છે ત્ોમની પાસ્ો ઘર છે, બચત છે, મેડિકલ સ્ોવા મેળવી શકે ત્ોટલા નાણાં છે પરંતુ સંવાદૃ અને સાથનો અભાવ છે.
આ કારણથી વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન પણ એકલવાયાપણાન્ો સાર્વજનિક સ્વાસ્થ્યનો ગંભીર પડકાર માન્ો છે.
માનસિક િંચતા, સ્મૃતિભંગ જેવી સમસ્યાઓ વરિષ્ઠ નાગરિકો સાથે જોડાયેલી છે આ સમસ્યાનું સમાધાન માત્ર બજાર નહીં પરંતુ પરિવાર, સમાજ, તથા સામાજિક સંસ્થાઓની સક્રિય ભાગીદૃારીથી સંભવ થઇ શકે છે.
ભારત સરકારે સિનિયર કેર એજીગ ગ્રોથ એન્જિન, અટલ વયો અભ્યુદૃય યોજના તથા રાષ્ટ્રીય વયોશ્રી જેવી યોજનાઓના માધ્યમથી દૃેશમાં સકારાત્મક પહેલ કરી છે પરંતુ દૃેશન્ો ન્ોશનલ સિલ્વર ઇકોનોમી પોલીસીની જરૂર છે.