Jai Hind

સ્થાનકવાસી જૈન પ્રતિક્રમણ યોજના મંડળ દ્વારા આજે સંવત્સરી પ્રતિક્રમણ યોજાશે

વિવિધ વિસ્તારોમાં ભાઇઓ-બહેનો માટે અલગ-અલગ કેન્દ્રો પર આરાધનાની વ્યવસ્થા

શ્રી સ્થાનકવાસી જૈન પ્રતિક્રમણ યોજના મંડળ દવારા સંવત્સરી મહાપર્વ નિમિતે તા. 1પ/9/ર6, મંગળવાર સાંજના 6:00 કલાકે સવિસ્તાર પ્રતિક્રમણ બોલાવવાની વ્યવસ્થા નીચેના સ્થળોએ કરવામાં આવેલ છે. તો સર્વે ભાઈઓ બહેનોએ લાભ લેવા માટે વિનંતી છે. ભાઈઓ માટે વિરાણી પૌષધશાળા – કોઠારીયા નાકે, જૈન ભુવન – 25 ન્યુ જાગનાથ, ભક્તિનગર જૈન ઉપાશ્રય, શેઠ ઉપાશ્રય-150 ફૂટ રીંગ રોડ, વીતરાગ નેમીનાથ ઉપાશ્રય, ગીત ગુર્જરી ઉપાશ્રય-ભાભા એપાર્ટમેન્ટ, શ્રમજીવી ઉપાશ્રય-બહેરા મુંગા શાળા, નાલંદા ઉપાશ્રય, અજરામર ઉપાશ્રય, ગોંડલ રોડ વેસ્ટ ઉપાશ્રય, જંકશન પ્લોટ ઉપાશ્રય, ઉવસગ્ગહર સાધના ભવન – આફ્રિકા કોલોની, રેસકોર્સ પાર્ક ઉપાશ્રય, રોયલ પાર્ક ઉપાશ્રય, ઇન્દ્રપ્રસ્થ જૈન સંઘ રાજપથ એપાર્ટમેન્ટ, જૈનચાલ ઉપાશ્રય,વૈશાલીનગર ઉપાશ્રય, જૈન બાલાશ્રમ – લોધાવાડ ચોક, ઋષભદેવ ઉપાશ્રય-પારસ કોમ્યુનીટી હોલ, રામકૃષ્ણનગર ઉપાશ્રય અને ભાઈઓ બહેનો બંને માટે નાલંદા ઉપાશ્રય,જૈનચાલ ઉપાશ્રય, ભાનુબેન ગોડા-તક્ષશિલા ઈ 544 આકાશવાણી પાસે, અતુલભાઈ મહેતા- અર્હમ, સોમનાથ સોસાયટી 1, ભરતભાઈ દોમડીયા- અરિહંત, ગોકુલધામ શેરી નંબર 1, હિતેશભાઈ કામદાર- વસંતકુંજ બી 601, પુષ્કરધામ, ગીરીશભાઈ બાવીસી- 13 એ અનુપમા સોસાયટી, હીરવા, સંગીતાબેન દોશી- એ/ર – 1ર03શિલ્પન ઓનેક્સ, વિમલભાઈ મહેતા- ડી 41 ગેલેક્સી ટાઉન, શ્રોફ રોડ, અતુલભાઈ કુંભાણી – 902, સિલ્વર ક્લાસીક, અમીન માર્ગ, જગદીશભાઈ શેઠ – ટ્રિનિટી ટાવર, રૈયા ચોકડી, દિનેશભાઈ દોશી – મંગલમ એપાર્ટમેન્ટ, જૈનચાલ સામે, સંજયભાઈ સંઘવી-જિનેશ્ર્વર, 1 વર્ધમાન નગર, પેલેસ રોડ, નવીનભાઈ બાવીસીઅરિહંત, એમ 23/1, ગુજરાત હાઉસિંગ બોર્ડ, જય જિનેન્દ્ર આરાધના ભવન – જન કલ્યાણ હોલ સામે, હીનાબેન ગાંધી-101 સીમંધર એપાર્ટમેન્ટ, ગોકુળ મથુરા પાસે, નીતિનભાઈ કામદાર- કિંગ હાઇટ્સ, બી 202 વિદ્યુત સોસાયટી, જનકલ્યાણ એપાર્ટમેન્ટ- 5 સરદારનગર, કપિલભાઈ દેસાઈ- સન સીટી/રૈયા હીલ, નિશાબેન શાહ- રાજ વૈભવ, પ્રદ્યુમનગ્રીન સીટી, નાના મૌવા રોડ, જગદીશભાઈ કોઠારીજયવર્ધીની હાઈટ, સાધુવાસવાણી રોડ, હિમાંશુભાઈ પારેખ-મુનલાઇટ એપાર્ટમેન્ટ એ 402, અયોધ્યા રેસિડેન્સી પાસે, મયુરભાઈ વિરાણી401 સિલ્વર હાઇટ્સ, ધનરાજભાઈ પુનાતર-401 ડાયમંડ ભૂમિ,શક્તિ નગર 3, પરેશભાઈ પારેખ- 51 ગેલેક્સી એપાર્ટમેન્ટ રેસકોર્ષ સામે, મનહર પ્લોટ જૈન ઉપાશ્રય, પિયુષભાઈ દોશી – નવપદ, 2 તિરૂૂપતિનગર, જૈન ક્ધયા છાત્રાલય- ક્સ્ટિલ મોલ પાછળ, અશોકભાઈ વોરા-ર/4 પ્રગતીનગર, રજની, અલ્કેશભાઈ કામદાર – એ 901, સ્વયંમ જેમ બીલ્ડીંગ ગંગોત્રી પાર્ક મેઈન રોડ, પંકજભાઈ શાહ-301 શાંતીનીકેતન, કાંતા સ્ત્રી વિકાસ ગૃહ રોડ, સંદીપભાઈ મહેતા – કેવલમ બંગલો 1પ, 41 ન્યુ જાગનાથ. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે વીજયભાઈ વોરા (9904086040), હીમાંશુભાઈ પારેખ (9427207337), મયુરભાઈ મહેતા, નિશાંતભાઈ દોમડીયા, જયેશભાઈ મહેતા, સેજલભાઈ કોઠારી, ભરતભાઈ કોઠારી, પ્રદીપભાઈ પારેખ, અતુલભાઈ ખજુરીયા, રક્ષિતભાઈ મહેતા, ધર્માગભાઈ શાહ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.