વડાપ્રધાનના મુખ્ય આર્થિક સલાહકારપદૃેથી કે.વી.સુબ્રમણ્યમે આપેલું રાજીનામું

રાજીનામાની જાહેરાત વખત્ો વડાપ્રધાન મોદૃીના કર્યા ભારોભાર વખાણ

નવી દિૃલ્હી તા.૮
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદૃીના મુખ્ય આર્થિક સલાહકાર તરીકે કાર્યરત કે.વી.સુબ્રમણ્યમે પોતાના પદૃપરથી આજે રાજીનામું આપ્યું હતું. ત્ોમણે ટ્વીટ કરીન્ો પોતાના રાજીનામાની અન્ો રાજીનામુ આપ્યા બાદૃ શૈક્ષણિક ક્ષેત્રે પરત ફરવાના નિર્ણયની જાહેરાત કરી હતી. ત્ોમણે વડાપ્રધાન મોદૃીના ભારોભાર વખાણ કર્યા હતા.
સ્ાૂત્રોએ કહયું કે, મળતી માહિતી અનુસાર કે.વી.સુબ્રમણિયમએ ભારત સલાહકારના મુખ્ય આર્થિક સલાહકારના રુપમાં ૩ વર્ષનો કાર્યકાળ પ્ાૂરો કર્યો અન્ો હવે શિક્ષા જગતમાં ફરીથી પરત આવવાનો નિર્ણય કર્યો છે.
ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર કે.વી.સુબ્રમણિયમએ શુક્રવારે ત્ોમના પદૃેથી રાજીનામું આપ્યું છે. મળતી માહિતી અનુસાર કે.વી.સુબ્રમણિયમેએ ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકારના રુપમાં ૩ વર્ષનો કાર્યકાળ પ્ાૂરો કર્યો અન્ો હવે શિક્ષા જગતમાં ફરીથી પરત આવવાનો નિર્ણય કર્યો છે. ત્ોઓએ ત્ોમના ટ્વિટર પર એક નોટ શેર કરતાં કહૃાું કે રાષ્ટ્રની સ્ોવા કરવી એ પરમ સૌભાગ્ય રહૃાું છે અન્ો મન્ો અદ્ભૂત સમર્થન અન્ો પ્રોત્સાહન મળ્યું છે.
સુબ્રમણ્યમે કહૃાું કે મન્ો કામ કરવા માટે સરકારની તરફથી પ્ાૂરતું પ્રોત્સાહન અન્ો સમર્થન મળ્યું છે. મારી ૩૦ વર્ષની કેરિયરમાં મન્ો પીએમ મોદૃીથી વધારે પ્રેરણાદૃાયક વ્યક્તિત્વ બીજું કોઇ મળ્યું નથી. આર્થિક નીતિન્ો પ્રતિ ત્ોમની સહજ સમજ સામાન્ય નાગરિકોના જીવન સ્તરન્ો ઉપર લાવવા માટેના દ્રઢ સંકલ્પન્ો રજૂ કરે છે. ત્ોઓએ કહૃાું કે નાણામંત્રી નિર્મલ સીતારામણ તરફથી મન્ો સતત સહયોગ મળ્યો છે. નોર્થ બ્લોકમાં સમય સમય પર થનારી બ્ોઠકમાં નિર્મલા સીતારામણની સ્ોન્સ ઓફ હૃાુમર અન્ો સહજ કાર્યશૈલી સ્વસ્થ ચર્ચાન્ો આગળ વધારવામાં સહાયક બનતી. જે અર્થવ્યવસ્થાન્ો આગળ વધારવા માટે જરૂરી હોય છે.

રિલેટેડ ન્યૂઝ