મેસેજ મોકલ્યા બાદૃ ૧૫ મિનિટમાં એડિટ કરી શકાશે

ઈન્સ્ટન્ટ મેસેિંજગ એપ વોટ્સએસનું નવુ ફિચર

વોિંશગ્ટન, તા.૨૩
ઈન્સ્ટન્ટ મેસેિંજગ એપ વોટ્સએસ દ્વારા અવારનવાર નવા નવા ફીચર રજૂ કરવામાં આવે છે. તાજેતરમાં તેણે જે ફીચર લાવ્યું છે તેનાથી તમને મોટો ફાયદૃો થશે. હવે તમે એકવાર મેસેજને સેન્ડ કરી દૃીધા પછી પણ તેને એડિટ કરી શકશો. વોટ્સએપ દ્વારા આ અંગે ફીચર લોન્ચ કરી દૃેવાયું છે. જોકે યૂઝર્સ મેસેજને સેન્ડ કર્યાની ૧૫ મિનીટમાં જ એડિટ કરી શકશે.
માહિતી અનુસાર આ ફીચર્સને હાલમાં બીટા ટેસ્ટિંગ માટે વેબ વર્ઝન લોન્ચ કરાયું હતું પરંતુ હવે તેને સત્તાવાર રીતે જાહેર કરાયું છે. વોટ્સએપએ એક બ્લોગ પોસ્ટમાં કહૃાું કે હવે તમે કોઈ ભૂલ કરો કે પછી તમારો વિચાર બદૃલાઈ જાય તો પણ તમે એકવાર મોકલી ચૂકેલા મેસેજને પણ એડિટ કરી શકશો. જોકે તેના માટે સમયમર્યાદૃા ૧૫ મિનીટની જ રહેશે. માહિતી અનુસાર જે મેસેજને તમે એડિટ કર્યો હતો તે તમને અને રિસીવર બંનેને એડિટેડ મેસેજ હોવાની નોટિફિકેશન મોકલશે.

રિલેટેડ ન્યૂઝ