આ નાનું, સખત, ગોળ, લાલ રંગનું ફળ ભારતમાં કરોંડા તરીકે પણ ઓળખાય છે, સ્વાદૃ કડવો અને ખાટો બંને હોય છે
નવી દિૃલ્હી, તા.૨૩
પશ્ર્ચિમ બંગાળના મુર્શિદૃાબાદૃમાં ઉગાડવામાં આવતી આ કેરી સૌથી મોંઘી કેરીઓમાંની એક છે. એક નંગ કોહીતુર રૂ.૧૫૦૦ સુધી વેચાય છે. ૧૮મી સદૃીના ઉત્તરાર્ધમાં નવાબ સિરાજ-ઉદૃ-દૃૌલાહના શાસન દૃરમિયાન આ િંકમતી વિવિધતા ફક્ત રાજવીઓ માટે ઉગાડવામાં આવી હતી.
આ વિવિધતાનો પુરવઠો ખૂબ મર્યાદિૃત છે. એટલા માટે તે વધુ ખર્ચાળ પણ છે. તે લાલ, કાળા અને સફેદૃ રંગનું રસદૃાર અને સ્વાદિૃષ્ટ ફળ છે. તે ગામડાઓમાં ઘણી જગ્યાએ ઉપલબ્ધ હશે પરંતુ જો તમે તેને ખરીદૃવા માંગતા હોવ તો તેને શોધવામાં મુશ્કેલી પડશે. તે કેટલાક ઓનલાઈન પોર્ટલ પર ઉપલબ્ધ છે પરંતુ તેની િંકમત રૂ. ૮૦૦ પ્રતિ કિલો સુધી છે. આ ફળ વિટામિન સી, કે, આયર્ન, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા જરૂરી પોષક તત્વોનો ભંડાર છે. આ નાનું, સખત, ગોળ, લાલ રંગનું ફળ ભારતમાં કરોંડા તરીકે પણ ઓળખાય છે. સ્વાદૃ કડવો અને ખાટો બંને હોય છે. એક રિસર્ચ મુજબ તેમાં ફિનોલ નામનું કેમિકલ જોવા મળે છે જે ઉચ્ચ સ્તરનું એન્ટીઓક્સીડેન્ટ છે.
એવું માનવામાં આવે છે કે એક ક્રેનબેરી ખાવાથી ૨૦ કેરી સમાન એન્ટિઓક્સિડન્ટ્સ મળે છે. દૃેશના અનેક રાજ્યોમાં જોવા મળતા આ ફળનો સ્વાદૃ મીઠો અને ખાટો હોય છે. તેમાં લીચી, પીચ, સ્ટ્રોબેરી અને પાઈનેપલના સ્વાદૃનું મિશ્રણ તમને અનુભવાશે. તે મલયાલમમાં કટ્ટમ્પી, મરાઠીમાં કોકમ, કન્નડમાં હન્નુ અને બંગાળીમાં કાઓ તરીકે ઓળખાય છે. બજારમાં તેની ઉપલબ્ધતા નહિવત છે. પરંતુ જો તમે ખરીદૃવા જશો તો તમારે ઘણા પૈસા ખર્ચવા પડશે. તે ભારતના સૌથી મોંઘા ફળોમાંનું એક છે. બજારમાં મળવું મુશ્કેલ છે. જો તમે ઘરે બેઠા ઓનલાઈન ઓર્ડર કરવા ઈચ્છો છો તો એક કિલોની િંકમત ૧૬૦૦ રૂપિયા સુધી છે. ષ્ટિની રીતે, દૃરેક ઘેરા લીલા અથવા ઘેરા જાંબલી રંગના દૃેખાય છે. તે એનર્જી વધારે છે, બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે. કેન્સરના કોષોને અટકાવે છે અને વજન ઘટાડવામાં મદૃદૃ કરે છે. આ વાદૃળી રંગનું ફળ ઘણી જગ્યાએ ’નીલબદૃરી’ તરીકે પણ ઓળખાય છે. તેનો સ્વાદૃ ખાટો-મીઠો હોય છે. તેમાં પર્યાપ્ત માત્રામાં ફાઈબર હોય છે, જે કબજિયાતથી બચાવે છે. તેમાં રહેલા વિટામીન, સોડિયમ, કોપર, ફ્રુક્ટોઝ અને એસિડ પાચનક્રિયાને સુધારવામાં મદૃદૃ કરે છે. તેને ઉત્તર અમેરિકાથી ભારત લાવવામાં આવ્યું હતું. ખૂબ જ ઓછી ઉપલબ્ધતાને કારણે તેની િંકમત ઘણી વધારે છે.