કેસ્ટ્રોલએ નવી EDGE રેન્જની પ્રોડક્ટ્સ ભારતમાં લોન્ચ કરી

SUVs, હાઇબ્રિડ્ઝ અને યુરોપીયન વ્હિકલ્સ માટે હાઇ-પર્ફોમન્સ લ્યૂબ્રીક્ધટ્સ રજૂ કર્યા: EDGE રેન્જ કેસ્ટ્રોલના વર્કશોપ અને ઓનલાઇન અને ભારતભરના ઓફલાઇન આઉટલેટ્સમાં ઉપલબ્ધ બનશે

કેસ્ટ્રો ઇન્ડિયા લિમીટેડએ કેસ્ટ્રોલ EDGE લાઇનમાં અનેક આકર્ષક પ્રોડક્ટ શ્રેણીની રજૂઆત કરી હતી. આ પ્રિમીયમ અને એડવાન્સ્ડ એન્જિન ઓઇલની ઓન-ડીમાન્ડ પર્ફોમન્સ માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં હવે ત્રણ નવા પેસેન્જર કાર સેગમેન્ટની જરૂરિયાત અનુસારના વેરિયાંટ્સનો સમાવેશ થાય છે, જે ઓટોમોટીવ ઉપભોક્તાઓની વિકસતી જરૂરિયાતને સંબોધે છે.
આ લોન્ચને Stay Ahead શિર્ષકવાળી ડાયનેમિક ટેલિવીઝન કોમર્શિયલ (TVC) કેમ્પેન ટેકો આપે છે, જેમાં બોલિવુડના સુપરસ્ટાર અને બ્રાન્ડ એમ્બેસેડર શાહરુખ ખાનને દર્શાવવામાં આવ્યા છે. આ TVCએ તેનો ગ્રાન્ડ પ્રિમીયર જેની આતુરતાપૂર્વક પ્રતીક્ષા કરાઇ હતી તેવી ભારત વિ. પાકિસ્તાનની ટી20 મેચ સાથે સંપન્ન કર્યો હતો, જેમાં શાહરુખ ખાનને એક તાજગીભર્યા અને આકર્ષક અવતારમાં રજૂ કરવામાં આવ્યા છે, જે કેસ્ટ્રોલ EDGE દ્વારા પ્રદાન કરવામાં આવતા ચડીયાતા પર્ફોમન્સને ઉજાગર કરે છે.
આ કોમર્શિયલ આજના પાપારાઝીની સંસ્કૃતિનું સુંદર રીતે નિરૂપણ કરે છે, જેમાં સેલિબ્રિટીઝ શટરબગ્સના ‘જફિું અવયફમ’ રહેવાના નવીન માર્ગોને શોધતા હોય તેમ દર્શાવવામાં આવ્યુ છે. ઝટઈમાં ઓન ડીમાન્ડ એન્જિન પર્ફોમન્સ વધારવાની કેસ્ટ્રોલ EDGE ની ક્ષમતા દર્શાવતા અગત્યના સંદેશા પર ભાર મુકવામાં આવ્યો છે, જેમાં ડ્રાઇવર્સ કોઇ પણ પરિસ્થિતિમાં અને ભૂપ્રદેશમાં અપવાદરૂપ પર્ફોમન્સ પ્રાપ્ત કરી શકે છે.

રિલેટેડ ન્યૂઝ