સોફ્ટ ફ્રેશ ત્વચા માટે આઇટીસી વિવેલ દ્વારા નવો લાઈમ + એલોવેરા સોપ લોન્ચ કરવામાં આવ્યો

આઇટીસી વિવેલ તેના સાબુ પોર્ટફોલિયોમાં “લાઈમ + એલોવેરા” વેરિઅન્ટના લોન્ચ સાથે એક આકર્ષક ઉમેરો કરવા માટે તૈયાર છે. રૂ. 10 અને ફુલ વેલ્યુ બંને સેગમેન્ટમાં સ્થિત, આ નવી ઓફર તાજગીભર્યા અનુભવનું વચન આપે છે.
રૂપિયા 10 નું પેક આસામ, ઉત્તર-પૂર્વ અને પશ્ચિમ બંગાળના બજારોમાં સામાન્ય વેપારમાં ઉપલબ્ધ થશે. ફુલ વેલ્યુ પેક, ત્રણ 150લ સાબુ સાથેનું 450લ બેન્ડેડ પેક, મુખ્યત્વે ડીએમઆરટી, રિટેલ સ્ટોર્સમાં ઉપ્લ્ભ રહેશે.
વિવેલમાંથી “લાઈમ + એલોવેરા” સાબુ વેરિઅન્ટ તેના કુદરતી ઘટકોના સ્ફૂર્તિજનક મિશ્રણ સાથે અદભુત તાજગી નું વચન આપે છે, જે દરેક વપરાશ પછી તમારી ત્વચાને પુનજીર્વિત અને તાજગી અનુભવે કરાવે છે.
મુખ્ય ગુણ: 150 ગ્રામ પેક એ 97% કુદરતી ઘટકો સાથેનો નંબર 1 સાબુ છે. રિસાયકલ કરી શકાય તેવું પેકેજિંગ. સોફ્ટ ફ્રેશ સ્કિન. 100% વેજીટેબલ તેલમાંથી બનાવેલ છે.

રિલેટેડ ન્યૂઝ