નવી દિલ્હી: નવું વર્ષ એટલે કે પહેલી જાન્યુઆરી 2020થી જો રાતે 8 વાગ્યા બાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના એટીએમ (ATM) થી વધુ પૈસા કાઢવા હોય તો મોબાઈલ ફોન જરૂર લઈ જજો, કારણ કે સ્ટેટ બેંક નવા વર્ષથી રાતે 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા વચ્ચે ગ્રાહકો માટે એટીએમથી કેશ કાઢવા માટે વન ટાઈમ પાવર્ડ (OTP) જરૂરી કરવા જઈ રહી છે. જો કે આ શરત 10 હજાર રૂપિયા કરતા વધુ રકમ જો તમારે એટીએમમાંથી કાઢવી હોય તો જ લાગુ થઈ પડશે.
રિલેટેડ ન્યૂઝ
-
જોતુન ઈન્ડિયા દ્વારા જોતાશિલ્ડ ઈટર્ના લોન્ચ કરે છે: પ્રીમિયમ એક્સટીરિયર પેઈન્ટ્સમાં નવું સીમાચિહન સ્થાપિત કર્યું
2026 – પેઈન્ટ અને કોટિંગ્સ ઉદ્યોગમાં વૈશ્ર્વિક આગેવાનની સ્થાનિક પાંખ જોતુન ઈન્ડિયાએ આજે જોતાશિલ્ડ ઈટર્ના લોન્ચ... -
નેસ્લે ઇન્ડિયા એ મજબૂત ડબલ-અંકની વેચાણ વૃદ્ધિ અને રેકોર્ડ ટર્નઓવર ત્રિમાસિક ગાળામાં નોંધાવ્યું
નેસ્લે ઇન્ડિયાના ડિરેક્ટર બોર્ડે નાણાકીય વર્ષ 2025-26ના ત્રીજા ત્રિમાસિક ગાળાના પરિણામોને મંજૂરી આપી નેસ્લે ઇન્ડિયાના ચેરમેન... -
સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહ: સોનાનો વાયદો રૂ.4683 વધ્યો, ચાંદીનો વાયદો રૂ.6148 ઘટ્યો
ક્રૂડ તેલના વાયદામાં સેંકડા ઘટ્યા: કોમોડિટી વાયદાઓમાં રૂ.107360. કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.150350.31 કરોડનું ટર્નઓવર: સોના-ચાંદીના...
