નવી દિલ્હી : કેન્દ્ર સરકારે 15 જાન્યુઆરીથી ફાસ્ટેગ (Fastag) દ્વારા ટોલ ટેક્સ ફરજિયાત કર્યો છે. અગાઉ 15 ડિસેમ્બરથી ફાસ્ટેગ ફરજિયાત કરાયો હતો પરંતુ એક મહિનો મુદ્દત વધારી હતી. અગાઉ ટોલ પર ફાસ્ટેગનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. હવે નિયમ પ્રમાણે આજથી કોઈ વ્યક્તિ પોતાની કારમાં આ ફાસ્ટેગ નહીં લગાવે તો તેણે ડબલ ટોલ ચૂકવવો પડશે. આજથી ટોલ ટેક્સ માટે ફાસ્ટેગ અમલી બનતા અમદાવાદ અને વડોદરા એક્સપ્રેસ વે પર તેમજ અનેક ટોલબુથો પર વાહનોની કતાર લાગી હતી.
રિલેટેડ ન્યૂઝ
-
કસ્તૂરી મેટલ કોમ્પોઝિટ લિમિટેડ (KMCL) એ IPO માટે રૂા.61-64 પ્રાઇસ બેન્ડ જાહેર કર્યો; ઇશ્યૂ 27 જાન્યુઆરી, 2026થી ખુલશે
કસ્તૂરી મેટલકોમ્પોઝિટ લિમિટેડ (KMCL) – એન્જિનિયર્ડ સ્ટીલ ફાઇબર અને ઇન્ડસ્ટ્રીયલ ફ્લોરિંગ સોલ્યુશન્સનું ઉત્પાદન અને સેવાઓ આપતી... -
યુનિફોર્મ ઉપરાંત પર મિશન ચાલુ: કુમાર વિક્રમ સિંઘની ભારતીય લશ્કરથી AWS સુધીની સફર
જેમણે રાષ્ટ્રની સેવા કરી છે તેમના માનમાં ભારત જ્યારે 77મો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યું છે... -
આઈસીઆઈસીઆઈ પ્રુ સ્માર્ટ ઇન્શ્યોરન્સ પ્લાન પ્લસ: આજના યુવાનો માટેનો પ્લાન, આવતીકાલના લક્ષ્યો માટેની ડિઝાઇન
ભારત અત્યારે એક નિર્ણાયક વળાંક પર છે. આગામી દાયકો આપણા યુવાનોનો છે – એવા સ્વપ્ન જોનારા...
