Skoda Autoનું ભારતમાં સિલ્વર જ્યુબિલી વર્ષ તેનું સૌથી સફ્ળ વર્ષ બન્યું

પોતાની 25મી વર્ષગાંઠ વખતે વર્ષ-દર-વર્ષ 107% વૃદ્ધિ નોંધાવી 72,665 કારનું વેચાણ કર્યું

જસજ્ઞમફ ઈજ્ઞિંની ભારતમાં અત્યાર સુધીની સફરમાં 2025 સૌથી બેજોડ વર્ષ તરીકે ઉભરી આવ્યું. દેશમાં પોતાની 25મી વર્ષગાંઠની ઉજવણી તેણે અત્યાર સુધીનું સર્વોચ્ચ વેચાણ પ્રદર્શન અંકિત કરીને કરી. બ્રાન્ડે 2025નો અંત 72,665 કારના વેચાણ સાથે કર્યો, જ્યાં 2024માં 35,166 કારના વેચાણની સામે તેણે વર્ષ-દર-વર્ષ 107%ની વૃદ્ધિ નોંધાવી. આ અવિસ્મરણીય પ્રદર્શને વર્ષ 2025 ને જસજ્ઞમફ ઈજ્ઞિં ઈંક્ષમશફ માટે સૌથી વિશેષ વર્ષ બનાવી દીધું, જે પ્રોડક્ટ્સ, માર્કેટ અને કસ્ટમર ટચ પોઇન્ટ્સ, આ તમામ પાસાઓમાં વિકાસયાત્રામાં વેગમાન જાળવી રાખવા થકી દૃશ્યયમાન છે.

રિલેટેડ ન્યૂઝ