શેડોફેક્સ ટેક્નોલોજીસ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 20 જાન્યુઆરી, 2026ના રોજ ખુલશે

પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 118થી રૂ. 124 નક્કી કરવામાં આવ્યો છે

ઓફરનો પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 118થી રૂ. 124 નક્કી કરવામાં આવ્યો છે (“ઙશિભય ઇફક્ષમ”) બિડ્સ લઘુતમ 120 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 120 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે (“Minimum Bid Lot) રૂ. 19,072 69 મિલિયન (રૂ. 1,907.27 કરોડ) સુધીના મૂલ્યના શેરદીઠ રૂ 10ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સના આઈપીઓ (ઝજ્ઞફિંહ ઘરરયિ જશુય”)માં રૂ. 10,000 મિલિયન (રૂ. 1,000 કરોડ) સુધીના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના રૂ. 9,072.69 મિલિયન (રૂ. 907,27 કરોડ)ના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.
એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ સોમવાર, 19 જાન્યુઆરી, 2026 છે. બિડ/ઓફર મંગળવાર, 20 જાન્યુઆરી, 2026 છે અને ગુરુવાર, 22 જાન્યુઆરી, 2026ના રોજ બંધ થશે..
આ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવેલા ઇક્વિટી શેર્સ બીએસઈ લિમિટેડ (“ઇજઊ”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (“ગજઊ” ફક્ષમ જ્ઞિંલયવિંયિ ૂશવિં ઇજઊ, વિંય “Total Offer Size) પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે. ઓફરના હેતુઓ માટે એનએસઈ એ નિયુક્ત શેર બજાર છે.

રિલેટેડ ન્યૂઝ