કસ્તૂરી મેટલ કોમ્પોઝિટ લિમિટેડ (KMCL) એ IPO માટે રૂા.61-64 પ્રાઇસ બેન્ડ જાહેર કર્યો; ઇશ્યૂ 27 જાન્યુઆરી, 2026થી ખુલશે

કસ્તૂરી મેટલકોમ્પોઝિટ લિમિટેડ (KMCL) – એન્જિનિયર્ડ સ્ટીલ ફાઇબર અને ઇન્ડસ્ટ્રીયલ ફ્લોરિંગ સોલ્યુશન્સનું ઉત્પાદન અને સેવાઓ આપતી કંપની – એ તેના પ્રસ્તાવિત પ્રારંભિક જાહેર ઇશ્યૂ (ઈંઙઘ) માટે પ્રતિ ઇક્વિટી શેર રૂ.61-64 નો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે. ઈંઙઘ 27 જાન્યુઆરી, 2026ના રોજ ખુલશે અને 29 જાન્યુઆરી, 2026ના રોજ બંધ થશે. એન્કરપોર્શન23 જાન્યુઆરી, 2026ના રોજ ખુલશે. આ ઈંઙઘ બુક-બિલ્ડિંગ માર્ગે પ્રતિ શેર રૂ.10 ફેસવેલ્યુ ધરાવતા 27.52 લાખ ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ છે. પ્રાઇસબેન્ડના ઊંચા સ્તરે, ઇશ્યૂનું કદ કુલ રૂ.17.61 કરોડ થાય છે.
કંપનીના શેર ઇજઊ જખઊ (બોમ્બે સ્ટોકએક્સચેન્જના જખઊ પ્લેટફોર્મ) પર લિસ્ટ થવાના છે. રોકાણકારો ઓછામાં ઓછા 4,000ઇક્વિટી શેર માટે બિડ કરી શકે છે અને ત્યારબાદ 2,000 શેરના ગુણાકારમાં બિડ કરી શકે છે. ઓફર ડોક્યુમેન્ટમાં જણાવ્યા મુજબ, ઈંઙઘથી મળનારી રકમનો મોટો હિસ્સો મહારાષ્ટ્રના અમરાવતી ખાતે નવી ઉત્પાદન સુવિધા સ્થાપવા માટેના કેપેક્સ (ભંડોળ ખર્ચ) માટે ઉપયોગમાં લેવાશે. અંદાજે 15,300ચો.મી. વિસ્તારમાં યોજાનારી આ સુવિધામાં વાર્ષિક 6,000 ખઝ ક્ષમતા ધરાવતો સ્ટીલ ફાઇબર ઉત્પાદન પ્લાન્ટ અને વાર્ષિક 500 ખઝ ક્ષમતા ધરાવતો મેક્રોસિન્થેટિક ઙઙ ફાઇબર ઉત્પાદન પ્લાન્ટ સામેલ રહેશે. ઓફર ડોક્યુમેન્ટમાં આપેલી વિગતો મુજબ, રકમનો એક ભાગ જનરલ કોર્પોરેટ પર્પઝ માટે પણ વપરાશે.

રિલેટેડ ન્યૂઝ