Jai Hind

ફ્રેક્ટલ એનાલિટિક્સ લિમિટેડનો આઈપીઓ સોમવાર, 9 ફેબ્રુઆરી, 2026ના રોજ ખુલશે

ફેક્ટલ એનાલિટિક્સ લિમિટેડ (the “Company”) સોમવાર, 09 ફેબ્રુઆરી, 2026ના રોજ પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુ (‘Equity Shares‘)ના તેના ઇક્વિટી શેરના આઈપીઓ (‘Offer‘) ખોલવાની દરખાસ્ત કરે છે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ બિડ/ઓફર ખુલવાની તારીખના કામકાજના એક દિવસ પહેલા એટલે કે શુક્રવાર, 06 ફેબ્રુઆરી, 2026 છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026 છે.
પ્રત્યેક રૂ. 1ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ રૂ. 857થી રૂ. 900ના ભાવે ઓફરની પ્રાઇઝ બેન્ડ ફિક્સ કરવામાં આવી છે. બિડ્સ લઘુતમ 16 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 16 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે.
કંપની દ્વારા રજૂ કરાયેલા આઈપીઓમાં રૂ. 10,235 મિલિયન સુધીના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ (વિંય ‘ઋયિતવ ઈંતતીય‘) અને રૂ. 18,104 મિલિયન સુધીના ઇક્વિટી શેરની વેચાણ માટેની ઓફર (વિંય ‘ઘરરયિ રજ્ઞિ જફહય‘, ફક્ષમ જ્ઞિંલયવિંયિ ૂશવિં વિંય ઋયિતવ ઈંતતીય, વિંય ‘ઘરરયિ‘) નો સમાવેશ થાય છે.
આ વેચાણ માટેની ઓફર હાલના શેરધારકો દ્વારા રજૂ કરવામાં આવી રહી છે જેમાં કિવનાગ બિડકો લિમિટેડ, ટીપીજી ફેટ હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ, સત્યા કુમારી રેમાલા અને રાવ વેંકટેશ્વર રેમાલા તથા જીએલએમ ફેમિલી ટ્રસ્ટ (ભજ્ઞહહયભશિંદયહુ, વિંય ‘જયહહશક્ષલ જવફયિવજ્ઞહમયતિ‘)નો સમાવેશ થાય છે. આ ઓફરમાં લાયક કર્મચારીઓ દ્વારા સસ્ક્રીપ્શન માટે રૂ. 600 મિલિયન સુધીના એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શનનો સમાવેશ થાય છે.