જસજ્ઞમફ ઈજ્ઞિં ઈંક્ષમશફ માટે વર્ષ 2025 સફળતમ વર્ષ તરીકે નોંધાયું અને તેણે નવી ઊીંતવફિ ની પ્રસ્તુતિ કરી ત્યારબાદ, તે પોતાની કારના પોર્ટફોલિયોને વિસ્તારવામાં પ્રાપ્ત કરેલી ગતિ જાળવી રાખવા તરફ આગળ વધી રહ્યું છે. આ બ્રાન્ડે યુરોપિયન ટેક્નોલોજીને ભારતના ખૂણેખૂણા સુધી પહોંચતી કરવાની પોતાની વ્યૂહરચનાને આગળ વધારી છે, જેને માટે તેણે પોતાની સૌથી અગ્રગણ્ય વેચાણ ધરાવતી કારના વેરિયન્ટ્સમાં નવા ઉમેરા કર્યા છે અને હવે તે ગ્રાહકોને વધુ વેરિયન્ટ્સ, વધુ પસંદગીઓ અને વધુ મૂલ્યવર્ધન રજૂ કરે છે.
જસજ્ઞમફ ઈજ્ઞિં ની ભારતમાં વિકાસગાથામાં ઊુંહફિ એક મજબૂત આધારસ્તંભ તરીકે ઉભરીને આવી છે. ઊુંહફિ એ પોતાના પદાર્પણથી આજ સુધીમાં 50,000 કારના વેચાણના આંકડાને પાર કરીને જસજ્ઞમફ ઈજ્ઞિં ઈંક્ષમશફ ના ભારતમાં 25 વર્ષમાં તેણે વેચાણની દૃષ્ટિએ સર્વોત્તમ પ્રદર્શન નોંધાવ્યું તેમાં એક પ્રમુખ યોગદાન આપનાર તરીકેનું હાંસલ કર્યું છે. ઊુંહફિ સલામતી, ડ્રાઇવિંગ ડાયનામિક્સ, ટેક્નોલોજી, અને મૂલ્યવર્ધનનું અનોખા સંયોજન થકી ગ્રાહકોમાં પોતાની એક નક્કર છાપ ઊભી કરવામાં સફળ રહી છે, જેના થકી તે 4 મીટરથી નાની જઞટ ની શ્રેણીમાં એક અગ્રગણ્ય નામ બની ચૂક્યું છે.