ભારતની અગ્રણી સરફેસ અને બાથવેરસોલ્યુશન્સ બ્રાન્ડ્સ પૈકીની એક એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિમિટેડનેક્ધફેડેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી તરફથી પ્રતિષ્ઠિત ગ્રીનપ્રો સર્ટીફિકેશનપ્રાપ્ત થયું છે. કંપનીને તેની ટાઇલ પ્રોડક્ટનાં વાઇડ પોર્ટફોલિયો માટે આમાન્યતા મળી છે જેમાં વોલ ટાઇલ્સ, પોર્સેલિન બોડી ટાઇલ્સ, ફુલ બોડીવિટ્રિફાઇડ ટાઇલ્સ, ગ્લેઝ્ડ વિટ્રિફાઇડ ટાઇલ્સ તથા ડબલ ચાજ્ર્ડ વિટ્રિફાઇડટાઇલ્સનો સમાવેશ થાય છે. આ સર્ટીફિકેશન એજીએલની પર્યાવરણ પ્રત્યેજવાબદાર મેન્યુફેક્ચરીંગ તથા સસ્ટેનેબલ પ્રોડક્ટ ઇનોવેશન પ્રત્યેનીપ્રતિબદ્ધતા દર્શાવે છે. આ માઇલસ્ટોન ગ્રીન બિલ્ડિંગ અને ક્ધસ્ટ્રક્શન સેક્ટરમાટે ઇકો ફ્રેન્ડલી સોલ્યુશન્સ પ્રદાન કરનાર કંપની તરીકે એજીએલનાં સ્થાનનેમજબૂત કરે છે.
ગ્રીનપ્રો સર્ટીફિકેશન ક્ધફેડેરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી દ્વારા ડેવલપ કરાયેલુંએક ઇકો લેબલ છે, જે એન્વાયરમેન્ટલ તથા સસ્ટેનેબિલિટી સ્ટાન્ડર્ડ સાથેસંરેખિત પ્રોડક્ટ્સને માન્યતા આપે છે. આ આર્કિટેક્ટ્સ, ડેવલપર્સ તથા ગ્રીનબિલિ્ંડગ પ્રોફેશનલ્સ દ્વારા સ્વીકાર્ય, ભારતનાં સૌથી વિશ્વસનીય ગ્રીન પ્રોડક્ટસર્ટીફિકેશન પૈકીનું એક છે. આ માન્યતા એજીએલ જેવી કંપનીઓને ઇન્ડસ્ટ્રીનેવધુ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તરફ લઇ જવા માટે સક્રિય ભૂમિકા ભજવવાસક્ષમ બનાવે છે.