Jai Hind

ફ્રેક્ટલ એનાલિટિક્સ લિમિટેડે એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી શેરદીઠ રૂપિયા 900ની અપર પ્રાઈસ બેન્ડથી રૂપિયા 1,248.26 કરોડ એકત્રિત કર્યાં

ફ્રેક્ટલ એનાલિટિક્સ લિમિટેડ કે જે ભારતની પહેલી પ્યોર પ્લે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની છે અને ફોચ્ર્યુન 500 કંપનીઓને અહ-સંચાલિત એનાલિટિક્સ તથા ડિસિઝન સાયન્સ સોલ્યુશન્સ પૂરા પાડતી એક ગ્લોબલ કંપની છે. તે એન્ટ રપ્રાઈસિસને એડવાન્સ્ડડેટા સાયન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તથા ડીપ ડોમેનની એક્સપર્ટાઈઝ મારફતે બિઝનેસ વેલ્યુને અનલોક કરવામાં પણ મદદરૂપ બને છે.. ફ્રેક્ટલ એનાલિટિક્સ લિમિટેડે 52 એન્કર ઇન્વેસ્ટર્સને 1,38,69,499 ઈક્વિટી શેરની ફાળવણી કરી છે અને કંપનીના સૂચિત પ્રારંભિક જાહેર ભરણા અગાઉ પ્રાઈઝ બેન્ડની ઉપલી મર્યાદાથી રૂપિયા :ની ફ્રેસ વેલ્યુ ધરાવતા રૂપિયા 900 પ્રતિ ઈક્વિટી શેરથી રૂપિયા 1.248.26 કરોડનું ભંડોળ એકત્રિત કર્યુ છે.
એન્કર ઇન્વેસ્ટર્સને કુલ 1,38,68,499 ઈક્વિટી શેર પૈકી 52.77,680 ઈક્વિટી શેરો(38.05%) 11 ડોમેસ્ટીક મ્યુચ્યુઅલ ફંડ્સને કુલ 22 સ્કીમો મારફતે ફાળવણી કરવામાં આવેલ છે.
એન્કર બુકમાં ડલા મ્યુચ્યુઅલ ફંડ, ઈંઈઈંઈ તડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ, મોતીલાલ ઓસવાલ મ્યુચ્યુઅલ ફંડ. ઞઝઈં મ્યુચ્યુઅલ ફંડ, ટ્રસ્ટ મ્યુચ્યુઅલ ફંડ, બંધન મ્યુચ્યુઅલ ફંડ, ઈન્વેસ્ટકો મ્યુચ્યુઅલ ફંડ, બરોડા ઇગઙ પરિબાસ મ્યુચ્યુઅલ ફંડ અને સુંદરમ મ્યુચ્યુઅલ ફંડ જેવા મુખ્ય મ્યુચ્યુઅલ ફંડ સહિત હિત અગ્રણી સંસ્થાગત રોકાણકારોએ મોટી સંખ્યામાં ભાગ લીધો.
ઈશ્યોરન્સ કંપનીઓમાં લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (કઈંઈ). ઇંઉઋઈ લાઈફ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ, જઇઈં લાઈફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ. ભારતી અડઅ લાઈફ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ અને એડેલવાઈસ લાઈફ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડનો સમાવેશ થતો હતો.
વૈશ્વિક રોકાણકારોનો રસ એટલો જ મજબૂત હતો કે જેમાં મોર્ગન સ્ટેન્લી ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ અશોકા વ્હાઈટ ઓક ઈમેજિંગ માર્કેટ્સ ફંડ્સ, જ્યુપિટર ગ્લોબલ ફંડ, ગોલ્ડમેન સાક્સ બેન્ક યુરોપ સોસાઈટે જનરલ-ઘઉઈં ફ્લુમેન ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ, ઓપ્ટિમિક્સ હોલસેલ ગ્લોબલ ઈમ જીંગ માર્કેટ્સ શેર ટ્રસ્ટ, નિયો પ્રાઈમ ફંડ. નિયો સેક્ધડરીઝ ફંડ જેવા અણી લોંગ-ઓન્લી અને સંસ્થાગત રોકાણકારોએ ભાગ લીધો.