28 ફેબ્રુઆરી સુધી એક્સચેન્જ લાભો, કેશબેક અને એક્સક્લુઝિવ કાર્ડ ડિસ્કાઉન્ટ્સ સાથે ટોચની બ્રાન્ડ્સ પર અકલ્પનીય ડીલ્સ
ટાટા ગ્રુપના ભારતના અગ્રણી ઓમ્ની-ચેનલ ઇલેક્ટ્રોનિક્સ રિટેલર ક્રોમાએ ક્રોમા સમર સેલ 2026ની જાહેરાત કરી છે, જે ગ્રાહકોને તાપમાન વધવાની સાથે કૂલિંગ સોલ્યુશન્સ અને ટેક્નોલોજીને લગતી રોજિંદી આવશ્યક ચીજવસ્તુઓ પર મૂલ્યવાન ડીલ્સ ઓફર કરે છે. 28 ફેબ્રુઆરી, 2026 સુધી દેશભરમાં ક્રોમા સ્ટોર્સમાં ચાલનારા આ સેલમાં પસંદગીની પ્રોડક્ટ્સ પર ખાસ કિંમતો, કેટેગરી ઓફર્સ અને મર્યાદિત સમયગાળાના લાભો, પાર્ટનર બેંક અથવા નાણાંકીય શરતોને આધીન પાત્ર વસ્તુઓ પર કેશબેક અને સરળ ઇએમઆઈ વિકલ્પોનો સમાવેશ થાય છે. કિંમતો અને ઓફર્સ બ્રાન્ડ, મોડેલ, સ્ટોર, દિવસ, શહેર અને ઉપલબ્ધતા દ્વારા બદલાઈ શકે છે અને ઇંઉઋઈ ઝફફિં ગયી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા ગ્રાહકો પસંદગીની પ્રોડક્ટ્સ પર 10 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકે છે.
કૂલિંગ સોલ્યુશન્સ મોસમી જરૂરિયાત બની રહ્યા છે, ત્યારે ક્રોમા સમર સેલમાં એર કંડિશનર્સ પર જોરદાર ઓફર આપવામાં આવી છે, જે ગ્રાહકોને નવી સિઝનના મોડેલોમાં આકર્ષક મૂલ્ય સાથે ઉનાળાની ગરમીનો સામનો કરવામાં મદદ કરે છે.