પ્રત્યેક રૂા.5ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર દીઠ રૂા.75થી રૂા.79નો પ્રાઇઝ બેન્ડ ફિક્સ કરવામાં2M/K G (Equity Share)
ગૌડિયમ આઈવીએફ એન્ડ વિમેન હેલ્થ લિમિટેડે (“”Gaudium IVF”” or “”The Company””) જાહેર કર્યું છે કે તેના ઇક્વિટી શેર્સ માટેના આઈપીઓ સંદર્ભે બિડ/ઓફર ખુલવાની તારીખ શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2026 રહેશે.
ઓફરમાં 1,13,92,500 સુધીના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ (વિંય “ઋયિતવ ઈંતતીય”) તથા પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર (વિંય “જયહહશક્ષલ જવફયિવજ્ઞહમયિ”) ડો. મનિકા ખન્ના દ્વારા 94,93,700 સુધીના ઇક્વિટી શેર્સની વેચાણ માટેની ઓફર (વિંય “ઘરરયિ રજ્ઞિ જફહય”)નો સમાવેશ થાય છે.
કંપની ઇશ્યૂમાંથી મળનારી કુલ આવકનો કંપનીના નવા આઈવીએફ સેન્ટર્સ ઊભા કરવા માટે મૂડી ખર્ચને ભંડોળ આપવા, કંપની દ્વારા લેવાયેલી કેટલીક બાકી લોનની સંપૂર્ણ કે આંશિક ચુકવણી કે પૂર્વચુકવણી કરવા તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે (વિંય “ઘબષયભતિં જ્ઞર વિંય ઘરરયિ”) ઉપયોગ કરવાની યોજના ધરાવે છે.
એન્કર ઇન્વેસ્ટર બિડ/ઓફર ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026ના રોજ ખુલશે અને બંધ થશે. બિડ/ઓફર શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2026ના રોજ સક્કીપ્શન માટે ખુલશે અને મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ બંધ થશે.
ઓફરનો પ્રાઇસ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર રૂ. 75થી રૂ. 79 નક્કી કરવામાં આવ્યો છે. ઓછામાં ઓછા 189 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 189 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ્સ કરી શકાય છે.