મહિન્દ્રા ગ્રુપનો ભાગ અને ભારતની નંબર 1 ટ્રેક્ટર બ્રાન્ડ મહિન્દ્રા ટ્રેક્ટર્સ, ભવિષ્ય માટે તૈયાર ઘઉંઅ ટ્રેક્ટર શ્રેણીના આધારે ઘઉંઅ 2130 શ્રેણીના ઉત્પાદનમાં વધારો કરવા માટે તૈયારી કરી રહી છે. ઘઉંઅ 2130 શ્રેણી ઘઉંઅ 2130 – ઙછઘઉંઅ, ઘઉંઅ 2130 લાર્જ ટાયર (9.5 ડ્ઢ 18 ટાયર સાથે) અને ઘઉંઅ 2130 નેરો ટ્રેક 30 ઇંઙ શ્રેણીમાં ઋછ (ફોરવર્ડ + રિવર્સ) શટલ સાથે ઓફર કરવામાં આવે છે. ઘઉંઅ 2130 શ્રેણી સાથે, મહિન્દ્રાનો ઉદ્દેશ્ય હોર્ટિકલ્ચર, વાઇનયાર્ડ, ઇન્ટરકલ્ચરલ ફાર્મિંગ, શેરડી અને કપાસ સંબંધિત વિવિધ ઉપયોગો માટે વિશ્વસનીય ટ્રેક્ટર કામગીરી પ્રદાન કરવા માટે અદ્યતન ટેકનોલોજી, શ્રેષ્ઠ પ્રદર્શન અને વિવિધ સોલ્યુશન્સ પ્રદાન કરવાનો છે, જે પ્રગતિશીલ ખેડૂતોની વિકસતી જરૂરિયાતોને પૂર્ણ કરે છે.
મજબૂત કોર ટેકનોલોજી દ્વારા આધારીત, ઘઉંઅ પ્લેટફોર્મ કામગીરી અને એકંદર યુઝર અનુભવમાં નોંધપાત્ર વધારો કરે છે. શ્રેષ્ઠતમ પાવર-ટુ-વેઇટ રેશિયો સાથે, ઘઉંઅ 2130 શ્રેણી વિવિધ ખેત કામગીરી માટે ઉચ્ચ શક્તિ અને ચપળતા પ્રદાન કરે છે. સ્ટાન્ડર્ડ 4ઠઉ વિવિધ ભૂપ્રદેશોમાં ટ્રેક્શન અને ઉત્પાદકતા સુનિશ્ચિત કરે છે. નવી ઘઉંઅ ટ્રેક્ટર શ્રેણીના કેન્દ્રમાં એક અદ્યતન અને શક્તિશાળી ત્રણ-સિલિન્ડર ઉઈં એન્જિન છે, જે 83.7 ગળ ટોર્ક, હાઇ બેક-અપ ટોર્ક સાથે, ઉત્તમ ફ્યુઅલ ઇકોનોમી અને લગિંગ ક્ષમતા પણ પ્રદાન કરે છે.