Jai Hind

પોલાઈટ પાવરટેક લિમિટેડે સેબી (SEBI) સમક્ષ ડીઆરએચપી (DRHP) ફાઇલ કર્યું

પોલાઈટ પાવરટેક લિમિટેડે (“કંપની) માર્કેટ રેગ્યુલેટર, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સમક્ષ તેનું ડ્રાફ્ટ 20 હરિત્ર પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યું છે.
આ કંપની એક ઇન્ટીગ્રેટેડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને ક્ધસ્ટ્રક્શન (‘ઊઙ‘) કંપની છે, જે પાવર ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન અને સંન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સની ડિઝાઇન, સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને કમિશનિંગને લગતી સર્વિસ પ્રદાન કરે છે, તેની મુખ્ય એક્સપર્ટિસ સ્ટેટ ગવર્નમેન્ટ યુટિલિટીઝ પબ્લિક સેક્ટર એન્ડરટેકિંગ્સ તથા પ્રાઇવેટ સેક્ટરની સંસ્થાઓ માટે હાઇ-વોલ્ટેજ અને એકસ્ટ્રા-હાઇ-વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન, અન્ડરગ્રાઉન્ડ અને ઓવરહેડ કેબલિંગ. નેટવર્ક, સોલાર ઇપીસી (ઊઙઈ) પ્રોજેક્ટ્સ, એર-ઇન્સ્યુલેટેડ અને ગેસ-ઇન્સ્યુલેટેડ સબસ્ટેશનના એક્ઝિક્યુશનમાં રહેલી છે.
કંપનીનો બિઝનેસ તેના મૂળ ખ/ત. પટેલ ઇલેક્ટ્રિકલ્સમાં છે, જે 2006માં તેના પ્રમોટર યોગેશકુમાર નરોત્તમભાઈ પટેલ દ્વારા સ્થાપિત એક પ્રોપરાઈટરી ક્રમે છે. 6 જાન્યુઆરી, 2024નાં રોજ કરાયેલા બિઝનેસ ટ્રાન્સફર એગ્રીમેન્ટ અનુસાર, કંપનીએ ખ/ત. પટેલ ઇલેક્ટ્રિકલ્સના ઇલેક્ટ્રિકલ પ્રોડક્ટ્સનો ટ્રેડિંગ અને ડીલિંગનો બિએસ હસ્તગત કર્યો, જેમાં તેની તમામ એસેટ્સ, લાયાબિલિટીઝ, લાઇસન્સ અને પરમિટનો સમાવેશ થાય છે તથા સોલાર એનર્જી અને અન્ય સોલાર-સંબંધિત બિઝનેસના સમાવેશ થતો નથી, જેનાં પર 31 ડિસેમ્બર, 2023થી ચર્ચા-વિચારણા થઇ રહી છે.