Jai Hind

Amazon.in નવરાત્રિ, ગુડી પડવા અને ઇદની ઉજવણી માટે અઈંની મદદથી થતી તહેવારોની ખરીદીની સુવિધા લઇને આવી

સમગ્ર ભારતમાં અનેક પરિવારો નવરાત્રિ, ગુડી પડવા અને ઇદની ઉજવણીની તૈયારી કરી રહ્યાં છે ત્યારે, Amazon.in ખૂબ જ વિચારપૂર્વક કરેલી પસંદગીઓ અને ડિલિવરીના ફ્લેક્સિબલ વિકલ્પો સાથે તહેવારોની ખરીદીને સરળ બનાવી રહી છે.દિલ્હી-એનસીઆર, મુંબઈ અને બેંગલુરુના કેટલાક ભાગોમાં ગ્રાહકોને એમેઝોન નાઉ મારફતે છેલ્લી ઘડીએ મિનિટોમાં જ પૂજાની જરૂરી ચીજવસ્તુઓની ડિલિવરી જોઇતી હોયકે એમેઝોન ફ્રેશ મારફતે નિર્ધારિત 2-કલાકના સ્લોટમાં ડિલિવરી મેળવવી હોય કે પછી એવરીડે નીડ્સ મારફતે તે જ દિવસે અથવા બીજા દિવસે ડિલિવરી મેળવવાની સુવિધા જોઇતી હોય, અળફુજ્ઞક્ષ.શક્ષ તહેવારોની ઉજવણી માટે જરૂરી દરેક વસ્તુ ગ્રાહકોના ઘરઆંગણે લઇને આવી છે.ગ્રાહકો ટાટા સંપન્ન, ફાર્મલી, ગો દેશી, સ્ટોરિયા, નટરાજ અને તેના જેવી અન્ય લોકપ્રિય બ્રાન્ડ્સની ઉપવાસની પરંપરાગત સામગ્રી અને પ્રીમિયમ ડ્રાય ફ્રૂટ્સથી લઈને ક્લાસિક મીઠાઈઓ અને તાજગી આપનારા પીણાં સુધીની તહેવારોની મનપસંદ વસ્તુઓનોઆનંદ માણી શકે છે.તહેવારોના વ્યસ્ત દિવસોમાં જે ગ્રાહકો ભોજન માટે ઝડપી વિકલ્પો શોધી રહ્યાં છે, તેમના માટે ખાસ રીતે તૈયાર કરવામાં આવેલા રેડી-ટુ-ઇટસ્ટોરમાં વિવિધ પ્રકારના અનુકૂળ વિકલ્પો પર 35% સુધીની છુટ મળી રહી છે.આ બધું જ એમેઝોનના ડિલિવરી નેટવર્ક દ્વારા સપોર્ટેડ છે, જેમાં પ્રાઇમના મેમ્બર્સ માટે ખાસ ઓફર્સ અને એમેઝોન પે મારફતે વધારાની બચતની સુવિધા તો ખરી જ.