Jai Hind

Skoda Auto Indiaએ “સહેલાઇથી પ્રેમમાં પડી જવાય તેવી નવી Kushaqને બજારમાં રજૂ કરીને મૂલ્યવર્ધન, પ્રદર્શન અને સલામતીની નવી પરિભાષા આપી

ડ્રાઇવિંગ ડાયનેમિક્સ અને સલામતીમાં અગ્રેસર કાર બ્રાન્ડે પોતાના ગ્રાહકો માટે આ શ્રેણીને ભારતીય બજારમાં સુદૂર સુધી પહોંચાડીને, નવા માપદંડો નિર્ધારિત કર્યાં

Skoda Auto Indiaએ પોતાની નવી તાજગીભરી અને અદ્યતન સુવિધાઓથી સજ્જKushaq માટે કિંમતોની જાહેરાત કરી છે અને ગ્રાહકોને ડિલિવરી આપવાનું શરૂ કરી દીધું છે. આ વર્ષે જાન્યુઆરીમાં પ્રસ્તુત કરવામાં આવેલી, નવી ઊીંતવફિ મૂલ્યવર્ધન, સલામતી, ડ્રાઇવિંગ સુવિધાઓ માટે પોતાના માનકો વધુ ઊંચે લઈ જાય છે અને યુરોપિયન ટેક્નોલોજી દેશભરમાં વિસ્તારવાની વ્યૂહરચનાને આ કારની આખી શ્રેણી માટે આગળ વધારે છે. પોતાની શ્રેણીમાં પહેલવહેલી વખત જોવા મળી રહેલી ટેક્નોલોજી, જેમકે, નવીનતમ આઠ-સ્પીડ ટોર્ક ક્ધવર્ટર ઑટોમેટિક ટ્રાન્સમિશન, પાછલી સીટ પર મસાજ સુવિધા, અને અનેક નવતર લાક્ષણિકતાઓ અને માનક સાધનોથી સજ્જ, નવી ઊીંતવફિ 1.0 ઝજઈં અને નવી ઊીંતવફિ 1.5 ઝજઈં બંને, યુરોપિયન એન્જિનિયરિંગ અને 5-સ્ટાર સલામતી ભારતીય રસ્તાઓ પર વધુ સુગમ બનાવવાની ‘સજ્ઞમફ ઈજ્ઞિં ઈંક્ષમશફ’ ની વ્યૂહરચનાને અનુસરે છે.