Jai Hind

આ અક્ષય તૃતીયા પર તમારા ઘરને અપગ્રેડ કરો: ક્રોમાએ એસી અને 55 ઈંચ અને તેનાથી મોટા QLED ટીવી પર 50% સુધીની છૂટ સાથે ગોલ્ડન ડીલ્સ શરૂ કરી

આ અક્ષય તૃતિયાએ, ટાટા ગ્રુપની ભારતની વિશ્વસનીય ઓમ્ની ચેનલ ઇલેક્ટ્રોનિક્સ રિટેલર, ક્રોમા, એર કંડિશનર, મોટી સ્ક્રીનવાળા ટેલિવિઝન અને સાઉન્ડબાર સહિતના ઉપકરણો પર 50%* સુધીના ડિસ્કાઉન્ટ સાથે તહેવારોની ખરીદીને સુવર્ણ તકમાં પરિવર્તિત કરી રહ્યું છે. 19 એપ્રિલના રોજ ઉપલબ્ધ, મર્યાદિત સમયગાળાની ઑફર્સમાં મોટા ભાવ ઘટાડા, કેશબેક, એક્સચેંજના લાભો અને સરળ ઊખઈંનો સમાવેશ થાય છે, જે આ સમયને તમારા ઘરને અપગ્રેડ કરવાનો શ્રેષ્ઠ સમય બનાવે છે. વધુમાં, ટાટા ન્યુ ઇંઉઋઈ બેંક ક્રેડિટ કાર્ડ ધારકો પસંદગીના એપલ અને ગૂગલ ઉત્પાદનો પર ન્યુકોઇન્સ તરીકે 10% સુધીની બચતનો આનંદ માણી શકે છે.
અમૂલ્ય કૂલિંગ ડીલ્સ સાથે ગરમીને પરાસ્ત કરો:
ઉનાળો જોર પકડી રહ્યો છે ત્યારે, ક્રોમા ગ્રાહકોને ઇન્વર્ટર એર કંડિશનર્સ પર આકર્ષક ઑફર્સ સાથે ઠંડક જાળવવામાં મદદ કરી રહ્યું છે, જેમાં પસંદગીના મોડેલ્સ પર ઓછામાં ઓછા બે ઊખઈંમાં મુક્તિ અને રૂપિયા 8,500 સુધીનો એક્સચેન્જ લાભ સામેલ છે.
મોટી સ્ક્રીન, હોમ એન્ટરટેઈનમેન્ટ પર મોટી બચત:
પોતાના મનોરંજનના અનુભવને ઉન્નત કરવા માગતા ગ્રાહકો કૠ, સેમસંગ, સોની અને ક્રોમા જેવી અગ્રણી બ્રાન્ડ્સના 55-ઇંચ અને તેનાથી મોટા ટીવીની વિશાળ શ્રેણી પર ઓછામાં ઓછા 25% ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકે છે.