Jai Hind

EJAG FOODS PRIVATE LIMITED < 100 કરોડના રોકાણ સાથે Nools બ્રાન્ડ અંતર્ગત ભારતની સૌથી મોટી નૂડલ્સ મેન્યુફેકચરિંગ પ્લાન્ટની સ્થાપના ગુજરાતના ખેડામાં થઈ રહી છે

EJAG Foodsની ઉભરતી ઇન્સ્ટન્ટ નૂડલ્સ બ્રાન્ડ NOOLSએ ખેડા, ગુજરાતમાં ભારતની સૌથી મોટી નૂડલ્સ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની સ્થાપના માટે ₹100 કરોડના રોકાણની જાહેરાત કરી છે. આ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ આગામી 3-5 વર્ષોમાં આ વિસ્તારમાં 500થી વધુ રોજગારીની તકો ઊભી કરશે, જેમાંથી 250થી વધુ તકો પ્રારંભિક તબકામાં જ સર્જાશે.
આ પ્લાન્ટ વિશ્વની સૌથી મોટી ઇન્સ્ટન્ટ નૂડલ્સ મેન્યુફેક્ચરિંગ મશીનરીથી સજ્જ રહેશે, જે સમગ્ર ભારતમાં વધતી માંગને પહોચી વળવા માટે અને ઉચ્ચ કાર્યક્ષમ ઉત્પાદન માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. સમાન વિકાસ પર ધ્યાન મૂકતા, કંપની 70% મહિલા કર્મચારીઓ સાથે મજબૂત વર્કફોર્સ બનાવવાનું છે.
NOOLSપોતાના ઓપરેશન્સ વધારી રહ્યું છે પોતાના ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને મજબૂત બનાવવા માટે મુખ્ય બજારોમાં સુપર સ્ટોકિસ્ટ (જજ) અને ડિસ્ટ્રિબ્યુટર (ઉઇ) સાથે જોડાવા માટે સક્રિય રીતે કાર્યરત છે.