Jai Hind

રિલાયન્સ સાથેની ભાગીદારીમાં TIME પ્રથમ વખત ‘”TIME100 Next’ં રજૂ કરશે

ડિસેમ્બરમાં વિવિધ ક્ષેત્રના 100 ઉભરતા ભારતીય આગેવાનોને સન્માનિત કરાશે

રિલાયન્સ સાથેની ભાગીદારીમાં ટાઇમ તેના ’TIME100 ’ં ફ્રેન્ચાઇઝીની નવી આવૃત્તિ ’TIME100’ લોન્ચ કરશે. આ પહેલ ભવિષ્યને આકાર આપી રહેલા કાર્યો કરતા અને વિઝન ધરાવતા ભારતીય લીડર્સની આગામી પેઢીને સન્માનિત કરશે. ગુરુવારે ન્યૂયોર્કમાં આયોજિત વાર્ષિક ઝઈંખઊ100 સમારંભ દરમિયાન સ્ટેજ પરથી ટાઇમના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જેસિકા સિબલી અને રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક તથા ચેરપર્સન નીતા મુકેશ અંબાણી દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.
ઝઈંખઊ100 ગયડ્ઢિં ઈંક્ષમશફની યાદી ઝઈંખઊના સંપાદકો દ્વારા તૈયાર કરવામાં આવશે જેમાં કળા, વિજ્ઞાન, બિઝનેસ, સ્પોર્ટ્સ, એડવોકેસી અને અન્ય ક્ષેત્રોમાં ભારતનું ભવિષ્ય ઘડી રહેલા ભારત અને વિદેશમાં વસતા ભારતીયોના 100 ઉભરતા આગેવાનોને સ્થાન આપવામાં આવશે. આ યાદી ઓનલાઇન પ્રકાશિત કરવામાં આવશે અને ડિસેમ્બર 2026માં મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે ’ઝઈંખઊ100 ગયડ્ઢિં ઈંક્ષમશફ ૠફહફ’માં તેની ઉજવણી કરવામાં આવશે.
“અમે પહેલીવાર ઝઈંખઊ100 ગયડ્ઢનિં ને ભારત રજૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ,” તેમ ઝઈંખઊના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જેસિકા સિબલીએ જણાવ્યું હતું. “ઝઈંખઊ100 ગયડ્ઢિં ઈંક્ષમશફ વિવિધ ઉદ્યોગો અને સમગ્ર વિશ્વમાં પ્રગતિ કરી રહેલા આગામી પેઢીના આગેવાનોને સન્માનિત અને એકત્રિત કરવા માટેની અમારી સતત પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પ્રયાસને સાકાર કરવામાં રિલાયન્સની ભાગીદારી બદલ અમે આભારી છીએ.”
“રિલાયન્સમાં અમે પ્રતિભા, વિચારો અને નેતૃત્વની આગામી પેઢીને સશક્ત બનાવીને ભારતના ભવિષ્યના નિર્માણ માટે પ્રતિબદ્ધ છીએ,” તેમ રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન નીતા એમ. અંબાણીએ જણાવ્યું હતું. “ભારતમાં પ્રથમ વખત મુંબઈના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ખાતે ઝઈંખઊ100 ગઊડઝ ઈંક્ષમશફ લાવવા માટે અમે ઝઈંખઊ સાથે ભાગીદારી કરતા ખૂબ જ ઉત્સાહિત છીએ. વિશ્વના શ્રેષ્ઠને ભારતમાં લાવવું અને ભારતના શ્રેષ્ઠને વિશ્વ સમક્ષ રજૂ કરવું એ હંમેશા અમારું વિઝન રહ્યું છે.”