Jai Hind

નબળા મેક્રો પરિપ્રેક્ષ્ય છતાં ભારતીય સ્મોલકેપ્સે બજાર રેલીનું નેતૃત્વ કર્યું OmniScience Insights Lab રિપોર્ટ

ઘળક્ષશજભશયક્ષભય ઈંક્ષતશલવતિં કફબ એ આજે તેની નવીનતમ રિપોર્ટ ઈફાિીંશિક્ષલ ખિ. ખફસિયિ’ંત ખજ્ઞદયળયક્ષતિં ફક્ષમ ખજ્ઞળયક્ષતિં પ્રકાશિત કરી, જેમાં એપ્રિલ 2026 દરમિયાન નબળા મેક્રો-આર્થિક સંકેતો અને મજબૂત ઇક્વિટી બજાર પ્રદર્શન વચ્ચેની સ્પષ્ટ અસંગતતા દર્શાવવામાં આવી છેમ
ભૂરાજકીય તણાવ, કાચા તેલની વધતી કિંમતો, મહંગાઈનો દબાણ, ચલણનું અવમૂલ્યન અને વિદેશી સંસ્થાગત રોકાણકારોની સતત વેચવાલી જેવી પડકારજનક પરિસ્થિતિઓ હોવા છતાં, ભારતીય ઇક્વિટી બજારે તમામ મુખ્ય સેગમેન્ટ્સમાં મજબૂત રિટર્ન નોંધાવ્યામ ખાસ કરીને, સ્મોલકેપ સેગમેન્ટે બજાર રેલીમાં આગેવાની લીધીમ
રિપોર્ટ મુજબ, ઇવફફિિં ગફક્ષજ્ઞ 250 (સરેરાશ માર્કેટ કેપ રૂા.1,500 કરોડ) અને ઇવફફિિં ખશભજ્ઞિ 250 (સરેરાશ માર્કેટ કેપ રૂા.3,000 કરોડ) સેગમેન્ટ્સે અનુક્રમે 25.2% અને 23.2% રિટર્ન આપ્યા, જે વ્યાપક બજારની તુલનામાં નોંધપાત્ર રીતે વધુ છેમ
રિપોર્ટમાં રજૂ કરાયેલ ઇવફફિિં ટયભજ્ઞિંતિ ફ્રેમવર્ક લગભગ 1,500 રોકાણયોગ્ય કંપનીઓને આવરી લે છે અને પરંપરાગત ઇન્ડેક્સ આધારિત વિશ્લેષણની બહાર જઈને વધુ ગહન અને બોટમ-અપ અભિગમ પ્રદાન કરે છેમ વિશ્લેષણ દર્શાવે છે કે તાજેતરની રેલી મેક્રો સુધારાઓથી નહીં, પરંતુ મજબૂત ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓના વેલ્યુએશન રી-રેટિંગના કારણે થઈ છેમ
ડો. વિકાસ ગુપ્તા, ઈઊઘ અને ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ,એ જણાવ્યું:
ખિ. ખફસિયિં એક જાદૂગર જેવો છે-જે એક હાથથી મેક્રો સંકેતો તરફ ધ્યાન ખેંચે છે, જ્યારે સાચી રમત બીજા હાથમાં ચાલી રહી હોય છેમ મજબૂત ફંડામેન્ટલ્સ, વિકાસની સંભાવનાઓ અને મિસપ્રાઇસિંગ મળીને વાસ્તવિક રિટર્ન બનાવે છે.