સ્ટ્રોન્ગ ઓન્કોલોજી ગ્રોથ, રેગ્યુલેટરી અપ્રૂવલ્સ અને એક્સપોર્ટ એક્સપાન્શનથી મજબૂત નાણાકીય પ્રદર્શનને ટેકો મળ્યો
સાકાર હેલ્થકેર લિમિટેડ(NSE: SAKAR), જે રિસર્ચ આધારિતAPI ઇન્ટિગ્રેટેડEU GMP મંજૂર ઓન્કોલોજી ઓરલ્સ અને ઇન્જેક્શન મેન્યુફેક્ચરિંગ યુનિટ ધરાવે છે, તેણે 31 માર્ચ 2026ના રોજ પૂર્ણ થયેલા નાણાકીય વર્ષ માટે તેના ઓડિટેડ નાણાકીય પરિણામોની જાહેરાત કરી 0.
માર્ચ 2026 પૂર્ણ થયેલા Q4FY26 માટે કંપનીએ રૂ. 11.02 કરોડનો ક્ધસોલિડેટેડ નેટ પ્રોફિટ નોંધાવ્યો, જે 04 FY25માં નોંધાયેલા રૂ. 5.76 કરોડના ક્ધસોલિડેટેડ નેટ પ્રોફિટની સરખામણીએ 91%YoY વૃદ્ધિ દર્શાવે છે. Q4 FY26 માટે ઓપરેશન્સમાંથી ક્ધસોલિડેટેડ આવક રૂ. 71.10 કરોડ રહી, જે Q4 FY25માં નોંધાયેલા રૂ. 50.24 કરોડની સરખામણીએ 42% YOY વૃદ્ધિ દર્શાવે છે.Q4 FY26 માટે EBITDA 3. 26.24 કરોડ (EBITDA Margin 37%) રહ્યો, જે ચ4 ઋઢ25માં નોંધાયેલા રૂ. 15.72 કરોડ ( BITDA Margin 31%)ની સરખામણીએ 67% વૃદ્ધિ દર્શાવે છે. ચ4 અનેFY26 26 દરમિયાન, સાકાર હેલ્થકેરે 60થી વધુ ઓન્કોલોજી બિઝનેસ કોન્ટ્રાક્ટ પૂર્ણ કરીને તેના ઓન્કોલોજી બિઝનેસને વધુ મજબૂત બનાવ્યો,.
