Jai Hind

GP પેટ્રોલિયમ્સ વધુ સારા પ્રોડક્ટ મિક્સ અને મેન્યુફેક્ચરિંગ આધારિત ગ્રોથનાં કારણે નફાકારકતામાં મજબૂતી બનાવી, ઓપરેટિંગ માર્જિન વધ્યા

GP પેટ્રોલિયમ લિમિટેડ ભારતની અગ્રણી લ્યુબ્રિક્ધટ ઉત્પાદક કંપનીઓમાંની એક, વધતી નફાકારકતા, વિસ્તરતી ઈન્ડસ્ટ્રિયલ પ્રેઝન્સ અને ઓટોમોટિવ તથા ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટમાં સ્ટ્રીંગ માર્કેટ રીચના આધારે પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી રહી છે. ગજઊ અને ઇજઊ પર લિસ્ટેડ કંપની હવે હાઈ-માર્જિન મેન્યુફેક્ચરિંગ આવકનો હિસ્સો વધારવા અને નીયા માર્જિન ધરાવતા ટ્રેડિંગ બિઝનેસ પરની નિર્ભરતા ઘટાડવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં કંપનીએ EBITDA માર્જિનમાં સતત સુધારો નોંધાવ્યો છે, જે અંદાજે ત્રણ વર્ષ પહેલાંના 4.2%થી વધીને ડિસેમ્બર 2025 સુધીમાં 6.8% સુધી પહોંચ્યો છે. આ વૃદ્ધિ વધુ સારા પ્રોડક્ટ મિક્સ અને મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાંથી મળતા મજબૂત યોગદાનને કારણે શક્ય બની છે. હાલમાં કંપનીની કુલ આવક્રમાં 80%થી વધુ હિસ્સો મેન્યુફેકચરિંગ સેગમેન્ટમાંથી આવે છે, જે વેલ્યુ-એડેડ કલ્યુબ્રિક્ધટ અને સ્પેશિયાલિટી પ્રોડક્ટ્સ પર મેનેજમેન્ટના વ્યૂહાત્મક ફ્રોકસને દર્શાવે છે.
કંપની તેની ફ્લેગશિપ બ્રાન્ડ ઈંઙઘક હેઠળ કાર્ય કરે છે, જેને બજારમાં પાંચ દાયકાથી વધુનો અનુભવ છે. ઈંઙઘક ઓટોમોટિવ, ઇન્ડસ્ટ્રીયલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝને ભારતમાં તેમજ આંતરરાષ્ટ્રીય બજારોમાં સર્વિસ પ્રોવાઈડ કરે છે. ૠઙઙકએ 300થી વધુ ડિસ્ટ્રિબ્યુટર્સ અને 18 ડિપોઝ ધરાવતું ઙઅગ-ઈન્ડિયા નેટવર્ક ઉભું કર્યું છે, જેને મુંબઈ નજીક આવેલી 30,000 ઊંક વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ધરાવતી મેન્યુફેકચરિંગ સુવિધાનો આધાર પ્રાપ્ત છે.
કંપનીના વિકાસમાં ઇન્ડસ્ટ્રીયલ લ્યુબ્રિક્ધટ્સ અને મેટલવર્કિંગ ફ્લુઈડ્સ બિઝનેસ મુખ્ય ગ્રોથ ડ્રાઈવર તરીકે ઉભર્યા છે, જ્યાં ઈંઙઘકએ મશીન ટુલ્સ, ઇન્જેક્શન મોલ્ડિંગ મશીન્સ, ઊઉખ ઇક્વિપમેન્ટ અને હાઇડ્રોલિક સિસ્ટરસ ક્ષેત્રના ઘઊખત સાથે મજબૂત જોડાણ વિકસાવ્યું છે.
હાલમાં અનેક ઘઊખત દ્વારા ઈંઙઘક પ્રોડક્ટ્સની ભલામણ કરવામાં આવી રહી છે, જેના કારણે કંપનીને બજારમાં વધુ વિશ્વસનીયતા અને ગ્રાહક જાળવણીમાં મજબૂતી મળી રહી છે. ૠઙઙક હાલમાં ભારતમાં મેટલવર્કિંગ ફ્લુઈડ્સ સેગમેન્ટમાં આશરે 8% અને રબર પ્રોસેસ ઓઈલ્સમાં લગભગ 10% માર્કેટ શેર ધરાવે છે.
કંપનીએ તેની નિકાસ હાજરીમાં પણ વધારો કર્યો છે અને રબર પ્રોસેસ ઓઈલ્સ બિઝનેસ માટે ટાયર અને નોન-ટાયર ઇન્ડસ્ટ્રીઝના નવા વૈશ્વિક ગ્રાહકો પાસેથી મંજૂરીઓ મેળવી છે. હાલમાં ઈંઙઘક પ્રોડક્ટ્સ શ્રીલંકા, ઞઅઊ, બાંગ્લાદેશ, સાઉદી અરેબિયા અને લેટિન અમેરિકાના વિવિધ બજારોમાં ઉપલબ્ધ છે.
ૠઙઙક મજબૂત ઘઊખ સંબંધો, સ્થાપિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુધરતા નફાકારકતા માપદંડો સાથે સ્કેલેબલ મેન્યુફેક્ચરિંગ પ્લેટફોર્મ તરીકે પોતાની સ્થિતિ મજબૂત બનાવી રહી છે. સ્પેનની અગ્રણી એનર્જી કંપની છયાતજ્ઞહ સાથેનો કંપનીનો લાંબા ગાળાનો સહયોગ પણ ભારતમાં વૈશ્વિક લ્યુબ્રિક્ધટ બ્રાન્ડ્સ માટે વિશ્વસનીય મેન્યુફેક્ચરિંગ અને ડિસ્ટ્રિબ્યુશન પાર્ટનર તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે.