Jai Hind

સીએમઆર ગ્રીન ટેક્નોલોજીસ લિમિટેડનો આઈપીઓ 3 જૂન, 2026ના રોજ ખુલશે

સીએમઆર ગ્રીન ટેક્નોલોજીસ લિમિટેડ(CMR or TheCompany) ઇક્વિટી શેર્સના તેના આઈપીઓ સંદર્ભે બિડ/ઓફર બુધવાર, 3 જૂન, 2026ના રોજ ખોલશે.
ઓફરમાં વેચાણકર્તા શેરધારકો દ્વારા 3,28,58,323 સુધીના ઇક્વિટી શેર્સ(Offered Shares) (પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના) (ઊિીશિું જવફયિ(ત))ની વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. ઓફર કરાયેલા શેર્સમાં મોહન અગરવાલthe Promoter Selling Shareholders) દ્વારા 49,59,428 સુધીના ઇક્વિટી શેર્સ, ગૌરી શંકર અગરવાલ એચયુએફ (તેમના કર્તા દ્વારા) દ્વારા 10,00,000 સુધીના ઇક્વિટી શેર્સ, મોહન અગરવાલ એચયુએફ દ્વારા 5,00,000 સુધીના ઇક્વિટી શેર્સ (તેમના કર્તા દ્વારા)(the Promoter Group Selling Shareholders) અને ગ્લોબલ સ્ક્રેપ પ્રોસેસર્સ લિમિટેડ દ્વારા 2,63,98,895 સુધીના ઇક્વિટી શેર્સ ® (the Investor Selling Shareholder) (collectively, the Selling Shareholders) નો સમાવેશ થાય છે (વેચાણકર્તા શેરધારકો દ્વારા ઇક્વિટી શેર્સના વેચાણ માટેની આવી ઓફર એટલે ઘરરયિ જ્ઞિ ઘરરયિ રજ્ઞિ જફહય).
આ ઓફરમાં લાયક કર્મચારીઓ દ્વારા સબ્સ્ક્રીપ્શન માટે રૂ. 25 મિલિયન સુધીના મૂલ્યના એટલી જ સંખ્યામાં ઇક્વિટી શેર્સ અનામત રાખવાનો સમાવેશ થાય છે (વિંય ઊળાહજ્ઞુયય છયતયદિફશિંજ્ઞક્ષ ઙજ્ઞિશિંજ્ઞક્ષ). એન્કર ઇન્વેસ્ટર બિડ/ઓફર મંગળવાર, 2 જૂન, 2026ના રોજ ખુલશે અને બંધ થશે. બિડ/ઓફર સબ્સ્ક્રીપ્શન માટે બુધવાર, 3 જૂન, 2026ના રોજ ખુલશે અને શુક્રવાર, 5 જૂન, 2026ના રોજ બંધ થશે.