Jai Hind

લેસર પાવર એન્ડ ઇન્ફ્રા લિમિટેડનો આઈપીઓ આજરોજ ખુલ્યો


લેસર પાવર એન્ડ ઇન્ફ્રા લિમિટેડ (વિંય ઈજ્ઞળાફક્ષુ)ના પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર (ઊિીશિું જવફયિત)નો પ્રાઇઝ બેન્ડ રૂ. 203થી રૂ. 214 નક્કી કરવામાં આવ્યો છે

લેસર પાવર એન્ડ ઇન્ફ્રા લિમિટેડ (વિંય ઈજ્ઞળાફક્ષુ) પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા તેના ઇક્વિટી શેર્સ (ઊિીશિું જવફયિત)નો આઈપીઓ (ઘરરયિ) ગુરૂવાર, 9 જુલાઈ, 2026ના રોજ ખોલવાની યોજના ધરાવે છે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ બિડ/ઓફર ખુલવાની તારીખના કામકાજના એક દિવસ પહેલા એટલે કે બુધવાર, 8 જુલાઈ, 2026ના રોજ છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ સોમવાર, 13 જુલાઈ, 2026* છે.
ઓફરનો પ્રાઇઝ બેન્ડ પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર દીઠ રૂ. 203થી રૂ. 214 નક્કી કરવામાં આવ્યો છે. બિડ્સ પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા કમસે કમ 70 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 70 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે.
આઈપીઓમાં રૂ. 5,420 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા રૂ. 2,000 મિલિયન સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સની વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે.