સ્માર્ટ, સુરક્ષિત અને પર્યાવરણ-અનુકૂળ MFP – આધુનિક ઓફિસનું એક અદ્રશ્ય પાવરહાઉસ
શાર્પ બિઝનેસ સિસ્ટમ્સ (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડ સમગ્ર ભારતમાં ડિજિટલ ફૂલ-કલર અને મોનો મલ્ટિફંક્શનલ પ્રિન્ટર્સની તેની નવીનતમ લાઈનઅપ ઇઙ-71, ઇઙ-51, ઇઙ-71ખ અને ઇઙ-51ખ સિરીઝ લોન્ચ કરવાની જાહેરાત કરતાં અત્યંત આનંદ અનુભવે છે.
જેમ-જેમ કાર્યશૈલીઓમાં વૈવિધ્ય આવી રહ્યું છે અને અવિરત કનેક્ટિવિટી એક સામાન્ય બાબત બની રહી છે, ત્યારે ખઋઙ માટે એ જરૂરી છે કે તે વપરાશકર્તાઓના વિચારોને સરળતાથી એકસાથે લાવે, મજબૂત સુરક્ષા સુનિશ્ચિત કરે અને વધુ કાર્યક્ષમતા માટે અઈં નો લાભ લે અને આ બધું જ એક ટકાઉ ભવિષ્યને ટેકો આપવાની સાથે થવું જોઈએ. આ સતત ચાલતો પડકાર જ શાર્પને સતત આગળ વધવા અને આવતીકાલ માટે વધુ સમૃદ્ધ સમાજનું નિર્માણ કરવા માટે પ્રેરિત કરે છે.
શાર્પે અદ્યતન અને એસેન્શિયલ સિરીઝ કલર અને મોનો ખઋઙ રજૂ કરીને પોતાના પોર્ટફોલિયોનો વિસ્તાર કર્યો છે. આ અદ્યતન સિરીઝમાં કલર લાઇનઅપમાં ઇઙ-71ઈ65/ઈ45 અને મોનોમાં ઇઙ-71ખ55/ખ65 નો સમાવેશ થાય છે, જ્યારે એસેન્શિયલ સિરીઝમાં કલર કેટેગરીમાં ઇઙ-51ઈ55/ઈ45/ઈ36/ઈ31ઝ/ઈ26ઝ અને મોનોમાં ઇઙ-51ખ45ઝ/65ઝ સામેલ છે. વપરાશકર્તાઓને અદ્ભુત અનુભવ આપવા માટે ડિઝાઇન કરાયેલા આ નવા ખઋઙ ઇન્ટ્યુટિવ યુઝર ઇન્ટરફેસ, સ્માર્ટ સ્કેનિંગ અને હાઇ-સ્પીડ કોપીઇંગ, પ્રિન્ટિંગ તેમજ સ્કેનિંગ જેવી સુવિધાઓથી સજ્જ છે. કલર અને મોનોક્રોમ બંનેમાં 26 થી 65 પેજીસ પર મિનિટ (ાાળ) સુધીની ઝડપ આપતી આ સિરીઝ જછઅ3 સુધીની મીડિયા સાઇઝને સપોર્ટ કરે છે, જે દરેક કાર્યક્ષેત્ર માટે બહુલક્ષીતા અને કાર્યક્ષમતા સુનિશ્ચિત કરે છે.