Jai Hind

ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડે BSE: 542904; NSE: UJJIVANSFB આજે જૂન, 2026માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે તેના નાણાકીય પરિણામોની જાહેરાત કરી’તી

ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક લિમિટેડે ઇજઊ: 542904; ગજઊ: ઞઉંઉંઈંટઅગજઋઇ આજે જૂન, 2026માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે તેના નાણાકીય પરિણામોની જાહેરાત કરી હતી.
નાણાકીય વર્ષ 2027નું છજ્ઞઅ ગાઈડન્સ 1.8%થી વધારીને 2.0% કરવામાં આવ્યું, ચ1નો ઙઅઝ રૂપિયા 317 કરોડ
રૂપિયા 1,186 કરોડનો રેકોર્ડ ઉચ્ચ ત્રિમાસિક ગઈંઈં અને ઙઙજ્ઞઙ રૂપિયા 548 કરોડ
સિક્યોર્ડ બુક શેર ગ્રોસ લોન બુકના 50.4%
ડિપોઝીટ વાર્ષિક ધોરણે 24.6% વધીને રૂપિયા 48,129 કરોડ , ઈઅજઅ બુક 37.8% વધીને રૂપિયા 12,930 કરોડ
ગોલ્ડ અને વાહન લોનની નવી બિઝનેસ લાઇન્સ બંને ૠકઇના રૂપિયા 1,000 કરોડને વટાવી ગઈ
ડિપોઝિટના ગ્રાહકો માટે મ્યુચ્યુઅલ ફંડ વિતરણ અને કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ ઓફર શરૂ કરી
રૂપિયા 9,245 કરોડનું સ્વસ્થ વિતરણ, વાર્ષિક ધોરણે 41.4% વધુ
જૂન 2026 સુધીમાં શાખાઓની સંખ્યા વધીને 814 થઈ
ૠગઙઅ / ગગઙઅ સાથે અસ્કયામતોની ગુણવત્તા 2.17% / 0.34% ઘટીને વાર્ષિક ધોરણે 36 બાત / 37 બાત થઈ
ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકના વ્યવસાયના પ્રદર્શનનો સારાંશ – ચ1ઋઢ27
થાપણો
” થાપણો રૂપિયા 48,129 કરોડ, વાર્ષિક ધોરણે 24.6% અને ત્રિમાસિક ગાળાના ધોરણે 5.4%નો વધારો
” ઈઅજઅ રૂપિયા 12,930 કરોડ પર, વાર્ષિક ધોરણે 37.8%નો વધારો, ઈઅજઅ રેશિયો 26.9%
” નાણાકીય વર્ષ 2027ના પહેલા ક્વાર્ટરમાં ભંડોળનો ખર્ચ 6.9% પર, વાર્ષિક ધોરણે 71 બાતનો ઘટાડો/ ત્રિમાસિક ધોરણે 11 બાતનો ઘટાડો