અગ્રણી ટેલીકોમ ઓપરેટર ટશના ક્ધટેન્ટ એગ્રીગેશન પ્લેટફોર્મ ટશ મૂવીઝ એન્ડ ટીવીએ આજે વેલ્યુ એન્ટરટેન્મેન્ટ પેક પ્રસ્તુત કર્યું હતું, જે સિંગલ રિચાર્જ પર 20 ટોપ OTT પ્લેટફોર્મ, 200+ લાઇવ ટીવી ચેનલ અને 30ૠઇ તેમજ અનલિમિટેડ 5ૠ ડેટાની સરળ સુલભતા આપે છે.
28 દિવસની વેલિડિટી સાથે ફક્ત રૂ. 200ની કિંમતમાં આ નવું ટશ મૂવીઝ એન્ડ ટીવી પ્રીપેઇડ પેક મનોરંજનને સરળ બનાવવા ડિઝાઇન થયું છે. તેમાં વિવિધ OTT સબસ્ક્રિપ્શનની જરૂરિયાતનો અંત આવી જાય છે, તો ગ્રાહકોને મોટા ભાગના કેબલ ટીવી કેઉઝઇંસેવાઓના માસિક ખર્ચથી પણ ઓછી કિંમતે મનોરંજનનો સરળ અનુભવ આપે છે.
ગ્રાહકો એકથી વધારે ઘઝઝ સબસ્ક્રિપ્શનને મેનેજ કરી રહ્યાં હોવાથી આ નવું પેક અલગ-અલગ સબસ્ક્રિપ્શન અને પેમેન્ટને મેનેજ કરવાની પરેશાનીનો અંત લાવે છે, કારણ કે આ એક જ રિચાર્જથી મનોરંજનની મોટી રેન્જ એકસાથે મળે છે. આ પેક જિયોહોટસ્ટાર, સોની કઈંટ, ણઊઊ5, લાયન્સગેટ પ્લે, શેમરૂમી, મનોરમામેક્સ, ફેનકોડ, પ્લેફ્લિક્સ, ક્લિક્ક, અતરંગી, ચૌપાલ, ઘઝઝ પ્લે લાઇવ, પોકેટ ફિલ્મ્સ, યુપ્પ ઝટ, અડ્ડાટાઇમ્સ, કાંચા લાન્કા, ટાઇમ્સપ્લે, નેક્સ્ટૠઝટવગેરે સહિત અગ્રણી ઘઝઝ પ્લેટફોર્મ પર સરળતાપૂર્વક મનોરંજન માણવાની સુવિધા આપે છે.