ભારતની અગ્રણી વેક્સિન તથા હેલ્થ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી એનિમલ હેલ્થકેર કંપનીઓ
પૈકીની એક, હેસ્ટર બાયોસાયન્સિસ લિમિટેડે જૂન 2026નાં રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.96.73 કરોડનો ક્ધસોલિડેટેડ નેટ પ્રોફિટ નોંધાવ્યો છે, જે નાણાકીય વર્ષ 26નાં પહેલા ત્રિમાસિક ગાળામાં નોંધાયેલા રૂ.17.30 કરોડના નેટ પ્રોફિટની તુલનામાં વાર્ષિક ધોરણે 459%નો વધારો દર્શાવે છે. ક્વાર્ટર દરમિયાન ક્ધસોલિડેટેડ પ્રોફિટેબિલિટીમાં હેસ્ટર આફ્રિકા ખાતે ગેટ્સ ફાઉન્ડેશન લોનના અમેન્ડમેન્ટ થકી રૂ. 85.35 કરોડનો અપવાદરૂપ લાભ શામેલ છે.
નાણાકીય વર્ષ 27નાં પ્રથમ ત્રિમાસિક ગાળા માટે ઊઇઈંઝઉઅ રૂ. 111.81 કરોડ (ઊઇઈંઝઉઅ માર્જિન 145%) નોંધાયું હતું, જ 6માં રૂ.26.18 કરોડ )ની તુલનામાં વાર્ષિક ધોરણે 105.65%નો વધારો દર્શાવે છે. ચ1ઋઢ27 માટે કંપનીની કામગીરીમાંથી આવક રૂ.77.24 કરોડ નોંધાઈ હતી, જે ચ1ઋઢ26માં રૂ.84.11 કરોડ હતી.
ક્વાર્ટર દરમિયાન ક્ધસોલિડેટેડ પ્રોફિટેબિલિટીમાં હેસ્ટર આફ્રિકા ખાતે ગેટ્સ ફાઉન્ડેશન લોનમાં સુધારા થકી અસાધારણ લાભનો સમાવેશ થાય છે. ક્વાર્ટર દરમિયાન, આઇટસ્ટેન્ડિંગ લોન ઞજઉ 12.0 મિલિયનથી ઘટીને ઞજઉ 5.0 મિલિયન થઈ હતી,
