અગ્રણી ટેલીકોમ ઑપરેટર ટશ આજે ત્રણ નવા પ્રીપેઇડ રિચાર્ચ પ્લાન લોંચ કરવાની જાહેરાત કરી હતી, જેમાં કોઈ વધારાના ખર્ચ વિના સ્પોટિફાય પ્રીમિયમનો લાભ મળે છે. આ ત્રણેય પ્લાનમાં સિંગલ રિચાર્જમાં પ્રીમિયમ મ્યુઝિક, મનોરંજન અને સંવર્ધિત ડેટા બેનિફિટ મળે છે, જે તેમને મ્યુઝિક બેનિફિટ સાથે સૌથી વધુ વાજબી પ્લાન બનાવે છે.
મ્યુઝિક ડિજિટલ જોડાણનું, ખાસ કરીને યુવાન ઉપભોક્તાઓ વચ્ચે સૌથી મજબૂત માધ્યમ બની ગયું છે. પોતાના પ્રીપેઇડ પોર્ટફોલિયોમાં હવે સ્પોટિફાય પ્રીમિયમને શામેલ કરીને ટશ પોતાના ખાસ રિચાર્જ પ્લાન મારફતે પ્રીમિયમ મ્યુઝિક સ્ટ્રીમિંગને વધારે લોકો સુધી પહોંચાડે છે. એનાથી કોઈ પણ પ્રકારના વિક્ષેપ વિના એડ-ફ્રી મ્યુઝિક, ઑફલાઇન ડાઉનલોડ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઑડિયોનો અનુભવ મળે છે.
વધારે ડેટાનો વપરાશ અને મનોરંજનપ્રેમી યુઝર માટે બનેલો ફ્લેગશિપ રૂ. 435 ટશ નોન-સ્ટોપ હીરો પ્રીપેઇડ પ્લાનમાંહવે કોઈ વધારાના ખર્ચ વિના સ્પોટિફાય પ્રીમિયમનો લાભ મળે છે, જેની સાથે અનિલિમિટેડ 4ૠ/5ૠ ડેટા, અનલિમિટેડ કોલ્સ, દરરોજ 100 જખજ અને જિયોહોટસ્ટાર (મોબાઇલ)ની સુવિધા પણ મળે છે, જેની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાન સિંગલ રિચાર્જમાં પ્રીમિયમ મ્યુઝિક, મનોરંજન અને સતત કનેક્ટિવિટી આપે છે, જે વધારે ક્ધટેન્ટ જોતા ગ્રાહકો માટે શ્રેષ્ઠ વેલ્યુ છે.
પ્રીમિયમ મ્યુઝિકને વધારે લોકો સુધી પહોંચાડવા રૂ. 250નો પ્રીપેઇડ પ્લાન2ૠઇ ડેટા, અનલિમિટેડ કોલ્સ, 300 જખજ અને કોઈ વધારાના ખર્ચ વિના સ્પોટિફાય પ્રીમિયમનો લાભ આપે છે, જેની વેલિડિટી 28 દિવસની છે.