નવનીત એજ્યુકેશન દેશભરના 1 લાખ શિક્ષકોને બનાવશે સશક્ત, આપશે ફ્રી NavneetAલાઇસન્સ

નવનીત એજ્યુકેશન લિમિટેડ (ગઊક) દ્વારા દેશભરના 1 લાખ શાળાકીય શિક્ષકો માટે એક મોટી રાષ્ટ્રીય પહેલની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલ હેઠળ 2026-27ના શૈક્ષણિક વર્ષ માટે શિક્ષકોને તેમના અગ્રણી અઈં પ્લેટફોર્મ, NavneetA નું ફ્રી ઍક્સેસ આપવામાં આવશે. સ્ટેટ બોર્ડ, ઈઇજઊ અને રાષ્ટ્રીય સ્તરના અન્ય બોર્ડના શિક્ષકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલ ગફદક્ષયયિઅંઈં, દૈનિક શિક્ષણ પદ્ધતિને વધુ આધુનિક બનાવવા માટે પરંપરાગત શિક્ષણને ટેકનોલોજી સાથે જોડે છે. શિક્ષકોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (અઈં) આધારિત શિક્ષણ સાધનો પૂરા પાડીને, ગફદક્ષયયિઅંઈં પ્લેટફોર્મ સ્માર્ટ લેસન પ્લાનિંગમાં મદદ કરે છે, તેમના રોજિંદા વહીવટી કામકાજમાં ઘટાડો કરે છે અને દેશભરના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડમાં ભણવાનો અનુભવ વધુ રસપ્રદ અને સરળ બનાવે છે.
આ રોલઆઉટ હેઠળ, શિક્ષકોને ગફદક્ષયયિઅંઈંનો સંપૂર્ણ ઍક્સેસ મળશે, જેમાં ઇન્સ્ટન્ટ ઙઙઝ બનાવવા માટેના ઑટોમેટેડ મેજિક ટૂલ્સ, રિવિઝન ફ્લેશકાર્ડ્સ અને વિષય મુજબના લેસન પ્લાન્સનો સમાવેશ થાય છે. આ પ્લેટફોર્મ ગઊઙ 2020 અને ગઈઋ 2023ની માર્ગદર્શિકા મુજબ શૈક્ષણિક પરિણામો પૂરું પાડે છે. આ પ્લેટફોર્મમાં મેજિક બોર્ડ આપવામાં આવ્યું છે, જે નવનીતના ડિજિટલ ઇબુક્સ અને વીડિયોને બહુભાષી સપોર્ટ સાથે ઇન્ટરેક્ટિવ ક્ધટેન્ટમાં રૂપાંતરિત કરે છે.

રિલેટેડ ન્યૂઝ