ફ્લોર પ્રાઇઝ ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ (પ્રતિ શેર રૂ. 10) ની સરખામણીએ 54.6 ગણી અને કેપ પ્રાઇઝ 57.5 ગણી છે.
બિડ/ઓફર સોમવાર, 31 ઓગસ્ટ, 2026ના રોજ ખુલશે અને બુધવાર, 2 સપ્ટેમ્બર, 2026ના રોજ બંધ થશે (ઇશમ ઉફયિંત).
એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડ/ઓફરનો સમયગાળો શુક્રવાર, 28 ઓગસ્ટ, 2026ના રોજ રહેશે.
બિડ્સ ઓછામાં ઓછા 26 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 26 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકશે (ગજ્ઞ. જ્ઞર ઇશમત).
આરએચપી લિંક:
વિિંાંત://ૂૂૂ.ફડ્ઢશતભફાશફિંહ.ભજ્ઞ.શક્ષ/ભજ્ઞક્ષયિંક્ષતિં/ઙીિાહય%20જિુંહય%2 0કફબત%20કશળશયિંમ%20-%20છયમ% 20ઇંયિશિક્ષલ% 20ઙજ્ઞિતાયભિીંત-178758 6911.ામર
27 ઓગસ્ટ, 2026: પર્પલ સ્ટાઇલ લેબ્સ લિમિટેડ (ઝવય ઈજ્ઞળાફક્ષુ) તેના ઇક્વિટી શેરના આઈપીઓ માટેની બિડ/ઓફર સોમવાર, 31 ઓગસ્ટ, 2026ના રોજ ખોલશે.
ઓફર માટેનો પ્રાઇઝ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર રૂ. 546થી રૂ. 575 નક્કી કરવામાં આવ્યો છે (ઙશિભય ઇફક્ષમ).
બિડ્સ રોકાણકારો ઓછામાં ઓછા 26 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 26 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકશે (ખશક્ષશળીળ ઇશમ કજ્ઞિ)ં.
એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડીંગની તારીખ શુક્રવાર, 28 ઓગસ્ટ, 2026 રહેશે. બિડ/ઓફર સોમવાર, 31 ઓગસ્ટ, 2026ના રોજ ખુલશે.
