અલ્ટ્રા-વિવિડ પિક્ચર ક્વોલિટી અને થિયેટર જેવા સાઉન્ડ અનુભવ સાથે Haier Indiaએ નવી Mini LED M70 Series રજૂ કરી

સતત 17 વર્ષથી વિશ્વની No. 1 Global Major Appliances બ્રાન્ડ તરીકે પોતાની ઓળખ જાળવી રાખનાર Haier Appliances India એ પોતાની Mini LED પ્રોડક્ટ રેન્જને વધુ મજબૂત બનાવતા નવી ખ70 જયશિયત ભારતના બજારમાં રજૂ કરી છે. નેક્સ્ટ-જનરેશન હોમ એન્ટરટેઇનમેન્ટ અનુભવ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલી આ નવી સિરીઝ સિનેમા-ગ્રેડ ઓડિયો, શ્રેષ્ઠ વિઝ્યુઅલ પરફોર્મન્સ અને આધુનિક ભારતીય ગ્રાહકો માટે ઇન્ટેલિજન્ટ કનેક્ટેડ અનુભવો પ્રદાન કરે છે.
ખશક્ષશ કઊઉ ટેક્નોલોજી સાથે ઈંક્ષયિંહહશલયક્ષિં ખશભજ્ઞિ ઉશળળશક્ષલ અને ઇંફશયનિી અઈં ઙશભિીંયિ ચીફહશિું ટેક્નોલોજીને સંયોજિત કરતી ખ70 જયશિયત, વિવિધ પ્રકારના ક્ધટેન્ટ અનુસાર બશિલવક્ષિંયતત, ભજ્ઞક્ષિિંફતિ,ં ભજ્ઞહજ્ઞીિ, ળજ્ઞશિંજ્ઞક્ષ અને મયફિંશહને બુદ્ધિશાળી રીતે જ્ઞાશિંળશુય કરે છે. ઉજ્ઞહબુ ટશતશજ્ઞક્ષ ટેક્નોલોજી વધુ મયાવિં, ભજ્ઞક્ષિિંફતિં અને હશરયહશસય ભજ્ઞહજ્ઞીતિ પ્રદાન કરીને દશયૂશક્ષલ યડ્ઢાયશિયક્ષભયને વધુ ઉન્નત બનાવે છે. આના પરિણામે દરેક દૃશ્ય તેના સર્જકની કલ્પના અને હેતુની વધુ નજીક, કુદરતી અને જીવંત રીતે જોવા મળે છે.
આ શાનદાર વિઝ્યુઅલ અનુભવને પૂરક બનાવવા માટે, 50ઠ 2.1-ભવફક્ષક્ષયહ તાયફસયિ તુતયિંળ, શક્ષબીશહિં તીબૂજ્ઞજ્ઞરયિ અને ઉજ્ઞહબુ અળિંજ્ઞત સાથેની શક્તિશાળી ફીમશજ્ઞ તુતયિંળ ખ70 જયશિયતમાં આપવામાં આવી છે. આ સિસ્ટમ સમૃદ્ધ બફતત, સ્પષ્ટ દજ્ઞભફહત અને સમગ્ર રૂમમાં પ્રસરી જાય તેવો શળળયતિશદય તજ્ઞીક્ષમ યડ્ઢાયશિયક્ષભય પ્રદાન કરે છે.
ઇંફશયિ ખશક્ષશ કઊઉ ખ70 જયશિયત 85, 75, 65, 55 અને 43 જેવા વિવિધ તભયિયક્ષ તશુયતમાં ઉપલબ્ધ છે. તેની કિંમત ઈંગછ 39,190થી શરૂ થાય છે. આ સિરીઝ હાલમાં સમગ્ર ભારતમાં હયફમશક્ષલ યિફિંશહ જ્ઞીહિંયતિં પર ઉપલબ્ધ છે.

રિલેટેડ ન્યૂઝ