વરમોરા ગ્રેનિટો લિમિટેડના રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેર (“Equity Shares”) માટે રૂ. 140થી રૂ.148નો પ્રાઇઝ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે
વરમોરા ગ્રેનિટ લિમિટેડ ((the Company) તેના ઇક્વિટી શેર્સના આઈપીઓના સંદર્ભે બિડ/ઓફર મંગળવાર, 22 સપ્ટેમ્બર, 2026ના રોજ ખોલશે. બિડ/ઓફર ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ સોમવાર, 21 સપ્ટેમ્બર, 2026 રહેશે. બિડ્સ લઘુતમ 101 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 101 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે. પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 140થી રૂ. 148નો નક્કી કરવામાં આવ્યો છે.
આ ઓફરમાં રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા વધુમાં વધુ (-) ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે, જેની કુલ કિંમત વધુમાં વધુ રૂ. 3,200.00 મિલિયન છે. આ ઉપરાંત, કેત્સુરા ઇન્વેસ્ટમેન્ટ્સ દ્વારા રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા વધુમાં વધુ 2,62,17,634 ઇક્વિટી શેરની વેચાણ માટેની ઓફર પણ સામેલ છે.
આ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ મારફતે ઓફર કરવામાં આવેલા ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઈ લિમિટેડ (ઇજઊ) અને નેશનલ સ્ટોક એક્સચેડ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“ગજઊ”, જ્ઞિંલયવિંયિ ૂશવિં ઇજઊ, વિંય “જજ્ઞિંભસ ઊડ્ઢભવફક્ષલયત”) પર કરવાનો પ્રસ્તાવ છે. આ ઓફર માટે એનએસઈ ડેઝિગ્નેટેડ સ્ટોક એક્સચેન્જ છે.