દરેક (“ઇક્વિટી શેર) રૂ.1ની ફેસ વેલ્યૂના પ્રત્યેક ઇક્વિટી શેરનો પ્રાઇસ બેન્ડ રૂ.30 થી રૂ.32 નિર્ધારિત કરવામાં આવી
એસવેક્ટર લિમિટેડ (“એસવેક્ટર અથવા ’કંપની*)એ જાહેરાત કરી છે કે તેના ઇક્વિટી શેર (“ઓફર”)ના પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) સંબંધિત બીડ/ઓફર ખુલવાની તારીખ શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026 રહેશે. એન્કર ઇન્વેસ્ટરની બીડિંગ તારીખ ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2026 રહેશે. દરેક (“ઇક્વિટી શેર”) રૂ.1ની ફેસ વેલ્યૂના ઇક્વિટી શેરનો પ્રાઇસ બેન્ડ રૂ.30 થી રૂ.32 નિર્ધારિત કરાયો.
ઓફરમાં એકંદરે રૂ.2,870.00 મિલિયન સુધીના કંપની દ્વારા ઇક્વિટી શેરની સંખ્યાના ફ્રેશ ઇસ્યુ અને કંપનીના કેટલાક પ્રવર્તમાન શેરધારકો (“વેચાણકર્તા શેરધારકો”) દ્વારા રૂ.41,562,500 સુધીના ઓફર ફોર સેલ (“ઓફર ફોર સેલ”)નો સમાવેશ થાય છે.
