Ai+ Smartphone આ તહેવારોની સીઝનમાં Pulse 2 FE, NovaTab અને LapTab સાથે લાખો લોકો સુધી ફ્લેગશિપ નવીનતા પહોંચાડે છે

તહેવારોની સીઝન પહેલાં Ai+ Smartphone એ આજે ઙીહતય 2 FE, NovaTab અને LapTab લોન્ચ કરીને પોતાની પ્રોડક્ટ શ્રેણીના વિસ્તારની જાહેરાત કરી. સંચાર, શિક્ષણ, મનોરંજન અને ઉત્પાદકતાના ક્ષેત્રે ગ્રાહકોને ત્રણ નવા ટેક્નોલોજી અનુભવ મળશે.
આ લોન્ચ એવા સમયે થયું છે જ્યારે દેશભરના ગ્રાહકો વર્ષની ટેક્નોલોજી ખરીદી, અપગ્રેડ અને ભેટ આપવાની સૌથી મોટી સીઝન માટે તૈયાર થઈ રહ્યા છે. નવા પોર્ટફોલિયો સાથે Ai+ Smartphone જુદી જુદી જરૂરિયાતો અને કિંમતના વિભાગો માટે વધુ વિકલ્પો આપે છે. પહેલો સ્માર્ટફોન ખરીદનારાથી લઈને કનેક્ટેડ લર્નિંગ ડિવાઇસ શોધતા વિદ્યાર્થીઓ સુધી, અને મનોરંજન તથા કામ વચ્ચે સહેલાઈથી ફેરબદલ કરી શકે તેવી મોટી સ્ક્રીન ઇચ્છતા ગ્રાહકો સુધી.
દરેક પ્રોડક્ટ એક અલગ ગ્રાહક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. “ઋશતિિં જયિાં જ્ઞિં ફ જળફિયિિં ઠજ્ઞહિમ” તરીકે રજૂ થયેલો ઙીહતય 2 ઋઊ પહેલી વાર સ્માર્ટફોન વાપરનારા કે અપગ્રેડ કરનારા ગ્રાહકોને જરૂરી સ્માર્ટફોન અનુભવ આપે છે. ગજ્ઞદફઝફબ અને કફાઝફબ સાથે અશ+ જળફિિાંવજ્ઞક્ષય એ 5ૠ ટેબલેટ શ્રેણીમાં પ્રવેશ કર્યો છે, જે કંપનીની કનેક્ટેડ ઇકોસિસ્ટમ વ્યૂહરચનાનો આગળનો તબક્કો છે. ગજ્ઞદફઝફબ મોટી સ્ક્રીન પર 5ૠ કનેક્ટિવિટી લાવે છે અને શિક્ષણ પર ખાસ ભાર મૂકે છે. કફાઝફબ માં 13.2 ઇંચનું મોટું ડિસ્પ્લે છે, અને સ્ટાયલસ તથા જોડી શકાય તેવા કીબોર્ડથી લેપટોપ જેવો કામનો અનુભવ મળે છે.
સમગ્ર પોર્ટફોલિયોમાં અશ+ જળફિિાંવજ્ઞક્ષય એ ક્ષડ્ઢચિં ઘજ સાથે અક્ષમજ્ઞિશમ 16, હાઈ-રિફ્રેશ-રેટ ડિસ્પ્લે, મોટી બેટરી અને 4ૠ/5ૠ કનેક્ટિવિટી આપી છે, જેથી ઉપયોગી ટેક્નોલોજી વધુમાં વધુ લોકો સુધી પહોંચે.

રિલેટેડ ન્યૂઝ