મોટોરોલાએતેની “ઇટ્સ ધ ટાઇમ ટૂ મોટો ” કેમ્પેનના ભાગરૂપે બીગ બીલીયન મોટો ડિલ્સની જાહેરાત કરી છે

મોબાઇલ ટેકનોલોજી અને ભારતની અગ્રણી એઆઈ સ્માર્ટફોન બ્રાન્ડમોટોરોલા, ફ્લિપકાર્ટના બિગ બિલીયન ડેઝ સેલ 2026 દરમિયાન બીગબીલીયનમોટોરશ સાથે પોતાના અત્યંત શક્તિશાળી અને સ્ટાઇલિશ સ્માર્ટફોન પોર્ટફોલિયો પર હલચલ મચાવી દે તેવી તહેવારની કિંમત લાવી રહી છે. રૂ. 30હજાર થી નીચેના ફ્લગશિપ ફીચર્સથી લઇને મોટોરોલા એજ 70 ફ્યુઝનઅને રૂ.40હજાર થી નીચે રિયલ ફ્લેગશિપ કીલરસાથેમોટોરોલા એજ 70 ફ્યુઝન પ્રોથી રૂ. 45હજાર થી નીચેના ક્વાડ 50એમપી કેમેરાસાથેમોટોરોલા એજ 70 ફ્યુઝન પ્રો+, રૂ. 60હજાર થી નીચેના સિગ્નેચર ક્લાસ કેમેરા એક્સપિરીયન્સસાથે મોટોરોલા સિગ્નેચર, અને રૂ. 20હજાર થી નીચે ત્રણ દિવસ બેટરી પાવરહાઉસ સાથે મોટો જી 37 પાવર, મોટોરોલા માન્યમાં ન આવે તેવી કિંમતે મોટા અપગ્રેડ વિશે તહેવારની સિઝન મનાવવા સજ્જ છે.
આ વેચાણ ફ્લિપકાર્ટ પર 27 સપ્ટેમ્બર 2026 પર જીવંત થશે, જે ગ્રાહકોને તેમના સ્વપ્નના મોટોરોલા સ્માર્ટફોન તરફ દોટ લગાવવા માટે યોગ્ય તક આપશે.. તમામ ડિવાઇસિસ સમગ્ર વેચાણ સમય દરમિયાન આકર્ષક બિગ બિલીયન ડેઝ ખાતે ઉપલબ્ધ રહેશે.
મોટોરોલા એજ 70 ફ્યુઝન
મોટોરોલા એજ 70 ફ્યુઝન રૂ.30 હજારથી ઓછી કિંમતે ફ્લેગશિપ ફીચર્સ પ્રદાન કરે છે, જે તેને બજેટ પર બોજ નાખ્યા વિના પ્રીમિયમ સ્માર્ટફોનનો અનુભવ મેળવવા માંગતા ગ્રાહકો માટે મોટોરોલાની એક શ્રેષ્ઠ ઓફર બનાવે છે.

રિલેટેડ ન્યૂઝ