એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2026 – વર્ષના સૌથી ઓછા ભાવવાળી અર્લી ડીલ્સ હવે લાઈવ છે Amazon.in પર

SBI ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ તેમજ ક્રેડિટ કાર્ડ EMI પર મેળવો 10%નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ
Amazon.in પર લાખો ઉત્પાદનો પર વર્ષના સૌથી ઓછા ભાવ સાથે એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ માટેની અર્લી ડીલ્સ હવે શરૂ થઈ ગઈ છે. ગ્રાહકો સ્માર્ટફોન્સ, ઇલેક્ટ્રોનિક્સ, ફેશન, બ્યુટી, હોમ એન્ડ કિચન, રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ અને અન્ય ઘણી શ્રેણીઓમાં સૌથી વિશાળ પસંદગી સાથે અને સૌથી ઝડપી ડિલિવરી દ્વારા બચતનો લાભ મેળવી શકે છે. જઇઈં ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ તેમજ ઊખઈં વ્યવહારો પર ગ્રાહકોને 10%નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળે છે. એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2026 દરમિયાન ખરીદી કરતી વખતે પ્રાઈમ મેમ્બર્સને 10% સુધીના વધારાના લાભો મળે છે.
એમેઝોન પે તહેવારોની ખરીદીને દરેક તબક્કે વધુ લાભદાયક બનાવે છે; એમેઝોન પે ઈંઈઈંઈઈં બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા ગ્રાહકો પ્રાઈમ મેમ્બર્સ તરીકે 2,500 સુધીના વેલકમ રિવોર્ડ્સ અને કોઈ પણ પ્રકારની જોઈનિંગ કે વાર્ષિક ફી વિના અમર્યાદિત 5% અને નોન-પ્રાઈમ મેમ્બર્સ તરીકે 3% કેશબેક મેળવે છે. એમેઝોન પે લેટર દ્વારા, ગ્રાહકો વિવિધ ખરીદીઓ પર 10% સુધીનું કેશબેક મેળવી શકે છે અને 1,500 કે તેથી વધુની કાર્ટ વેલ્યુ પર શૂન્ય પ્રોસેસિંગ ફી સાથે 3 વ્યાજ-મુક્ત ઊખઈંમાં ચૂકવણી કરી શકે છે. રોજિંદા ખર્ચમાં પણ વધુ બચત થાય છે, એમાં ફેશન, બ્યુટી અને હોમ એન્ડ કિચન જેવી શ્રેણીઓમાં 300 કે તેથી વધુના એમેઝોન પે બેલેન્સ દ્વારા કરવામાં આવતા ઓર્ડર પર 20નું ફ્લેટ કેશબેક મળે છે અને તે સાથે જ, પ્રથમ વખત ખરીદી કરનારાઓને બિલની ચુકવણી પર 500 સુધીના રિવોર્ડ્સ અને રિચાર્જ તથા બિલની ચુકવણી પર 50 સુધીનું કેશબેક પણ મળે છે.
એમેઝોન નાઉ પર ગ્રાહકો હજારો ઉત્પાદનો પર અર્લી ડીલ્સનો લાભ મેળવી શકે છે, જેની ડિલિવરી મિનિટોમાં અત્યંત ઝડપથી કરવામાં આવે છે.

રિલેટેડ ન્યૂઝ