Jai Hind

Fieldmarshalએ ભારતનાં પ્રથમ ARA મંજુર TREM V અનુરૂપ 15 એચપી અને 18 એચપી કેટેગરીમાં સિંગલ સિલિન્ડર ડીઝલ એન્જિન લોન્ચ કર્યા

ડ્રાઈવિંગ મેક-ઇન-ઇન્ડિયા, છફષસજ્ઞિં બફતયમ ઋશયહમળફતિવફહ ઙ.ખ. ઉશયતયહત ઙદિ.ં કમિં, મેક-ઇન-ઇન્ડિયાને પ્રોત્સાહન આપતી રાજકોટ સ્થિત ડીઝલ એન્જિન, ટ્રેક્ટર અને અન્ય એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સની ભારતીય મેન્યુફેક્ચરર કંપની ઋશયહમળફતિવફહ ઙ.ખ. ઉશયતયહત ઙદિ.ં કમિં એ 15 ઇંઙ અને 18 ઇંઙ કેટેગરીમાં ભારતના પ્રથમ અછઅઈં (ઈજ્ઞિંળજ્ઞશિંદય છયતયફભિવ અતતજ્ઞભશફશિંજ્ઞક્ષ જ્ઞર ઈંક્ષમશફ) મંજૂર ‘ઝછઊખ ટ’ અનુરૂપ સિંગલ સિલિન્ડર ડીઝલ એન્જિન્સ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ કંપનીના છ દાયકાથી વધુ સમયના એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના સફરમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે.
કોમ્પેક્ટ ટ્રેક્ટર અને કૃષિ મશીનરી માટે વિકસાવવામાં આવેલા આ નેક્સ્ટ જનરેશન એન્જિન્સમાં ઋશયહમળફતિવફહની એન્જિનિયરિંગ નિપુણતા સાથે ક્લીનર ટેક્નોલોજી, ઇંધણ કાર્યક્ષમતા, ટકાઉપણું અને કોમ્પેક્ટ એન્જિનિયરિંગને જોડવામાં આવ્યા છે.
આ લોન્ચ સ્વદેશી ટેક્નોલોજીના વિકાસ, આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા પ્રત્યે ઋશયહમળફતિવફહની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે, સાથે જ કંપનીને અદ્યતન એન્જિન્સ, ટ્રેક્ટર, કૃષિ મિકેનાઇઝેશન અને એલાઇડ એન્જિનિયરિંગ સોલ્યુશન્સ ક્ષેત્રે ગ્રોથનાં આગામી તબક્કા માટે વધુ મજબૂત સ્થિતિમાં મૂકે છે.
નવા એન્જિનમાં સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલી ઊૠછ સિસ્ટમ આપવામાં આવી છે, જે ક્લીનર એમિશન અને સ્મૂથ ઓપરેશનમાં મદદ કરે છે અને સાથે જ નવીનતમ ઝછઊખ ટ એમિશન જરૂરિયાતોનું પાલન કરવામાં સક્ષમ બનાવે છે. ઋશયહમળફતિવફહએ તેની ઝછઊખ ટ એન્જિન ટેક્નોલોજી સંબંધિત ભારતમાં અનેક નેશનલ પેટન્ટ્સ પણ ફાઇલ કર્યા છે, જે સ્વદેશી છફળા;ઉ, એન્જિનિયરિંગ ડેવલપમેન્ટ અને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના નિર્માણ પર કંપનીના વધતા ધ્યાનને દર્શાવે છે.