એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ 2026 પહેલાં જ Amazon.in પર સ્માર્ટફોન અને ઍક્સેસરીઝ પર મેગા ડીલ્સ હવે લાઇવ થઈ ગઈ છે, જેમાં ફ્લેગશિપ, મિડ-રેન્જ અને એન્ટ્રી 5ૠ ડિવાઇસિસ પર ગ્રાહકોને આ વર્ષની શ્રેષ્ઠ કિંમતોનો લાભ મળશે. આ લાઇન-અપમાં તાજેતરમાં પૂર્ણ થયેલા ઇયતિં શક્ષ ઝયભવ ઊફમિતમાં ગેમિંગ, કેમેરા, એકંદર પર્ફોર્મન્સ, બેટરી એન્ડ્યુરન્સ અને પરવડે તેવા 5ૠ જેવી કેટેગરીમાં ગ્રાહકો દ્વારા પસંદ કરવામાં આવેલા વિજેતાઓનો સમાવેશ થાય છે. તેમાં સૌથી લોકપ્રિય અક્ષમજ્ઞિશમ ફ્લેગશિપ્સ, ફીચર્સથી ભરપૂર શઙવજ્ઞક્ષયત અને આ સિઝનમાં જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે તેવા નવા લોન્ચનો સમાવેશ થાય છે. ગ્રાહકોને જઇઈં ક્રેડિટ અને ડેબિટ કાર્ડ તથા ક્રેડિટ કાર્ડ ઊખઈં પર 10%નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે. પ્રાઇમ મેમ્બર્સને 10% સુધીની વધારાની બચત અને અળફુજ્ઞક્ષ ઙફુ ઈંઈઈંઈઈં ઇફક્ષસ ક્રેડિટ કાર્ડ પર અનલિમિટેડ 5% કેશબેકનો લાભ મળશે.
ફ્લેગશિપ સ્માર્ટફોન પર આ વર્ષની શ્રેષ્ઠ કિંમતોનો લાભ મેળવો
- સેમસંગ ગેલેક્સી એસ25 અલ્ટ્રા 5ૠ 84,999 રૂપિયામાં (5,000 રૂપિયાની કૂપન ઑફર સહિત) ખરીદો. બેસ્ટ ઇન ટેક એવોર્ડ્સનો વિજેતા આ
- સ્માર્ટફોન અળફુજ્ઞક્ષ.શક્ષ પર રેકોર્ડ-બ્રેકિંગ એન્ડ્રોઇડ સ્માર્ટફોન તરીકે પસંદગી પામ્યો છે. તેમાં 200 એમપી પ્રો કેમેરા આપવામાં આવ્યો છે, જે અલ્ટ્રા-વાઇડથી લઈને ટેલિફોટો સુધીના અત્યંત શાર્પ શોટ્સ લે છે.
- આઇફોન 16 એ અળફુજ્ઞક્ષ.શક્ષ પર કિંમતની દૃષ્ટિએ આઇફોનની આકર્ષક ડીલ છે, જેમાં એપલ ઇન્ટેલિજન્સ માટે તૈયાર કરવામાં આવેલી એ18 ચિપ આપવામાં આવી છે.
- સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 7 5ૠ 1,29,999 રૂપિયામાં (12 મહિના સુધીના નોકોસ્ટ ઇએમઆઈ સાથે) ખરીદો. 200 એમપી કેમેરા ધરાવતો આ અલ્ટ્રા- સ્લીક ફોલ્ડેબલ સ્માર્ટફોન ખૂબ જ પરવડે તેવી કિંમતે ફ્લેગશિપ ફોટોગ્રાફીનો અનુભવ આપે છે.