Jai Hind

બોન્ફિલિઓલી ટ્રાન્સમિશન્સ લિમિટેડનો આઈપીઓ કાલે ખુલશે

બોન્ફિલિઓલી ટ્રાન્સમિશન્સ લિમિટેડ (The “Company”) તેના ઇક્વિટી શેરના આઈપીઓ માટેની બિડ/ઓફર ગુરુવાર, 15 ઓક્ટોબર, 2026ના રોજ શરૂ કરશે. આ ઓફર માટે ઇક્વિટી શેરનો પ્રાઇઝ બેન્ડ પ્રતિ શેર રૂ. 558થી રૂ. 586 નક્કી કરવામાં આવ્યો છે (‘ઙશિભય ઇફક્ષમ‘).
રોકાણકારો લઘુતમ 25 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 25 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં બિડ્સ લગાવી શકશે (‘ખશક્ષશળીળ ઇશમ કજ્ઞિ‘ં).
એન્કર ઇન્વેસ્ટર્સ માટે બિડીંગની તારીખ બુધવાર, 14 ઓક્ટોબર, 2026 નક્કી કરવામાં આવી છે. બિડ/ઓફર ગુરુવાર, 15 ઓક્ટોબર, 2026ના રોજ શરૂ થશે.
આ ઓફરમાં બોન્ફિલિઓલી એસ.પી.એ. (પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર) દ્વારા કુલ 4,32,39,042 ઇક્વિટી શેર સુધીના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ રૂ. 10 છે.
બોન્ફિલિઓલી ટ્રાન્સમિશન્સ લિમિટેડ (‘ઝવય ઈજ્ઞળાફક્ષુ‘) ભારતની સૌથી મોટી ટેક્નોલોજી આધારિત કંપનીઓમાંની એક છે, જે મિકેનિકલ અને ઇલેક્ટ્રો-મિકેનિકલ પાવર ટ્રાન્સમિશન તેમજ ઔદ્યોગિક ડ્રાઇવ સોલ્યુશન્સ પૂરા પાડે છે. કંપની વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગમાં લેવાતાં મહત્વપૂર્ણ અને પ્રિસિઝન-એન્જિનિયર્ડ ગિયર મોટર્સ, ગિયરબોક્સ અને ડ્રાઇવ સિસ્ટમ્સની વિશાળ રેન્જનું ઉત્પાદન કરે છે.