Jai Hind

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ કર્યો: પસંદગીના એપ્લાયન્સિસ ઉપર 35% સુધીની છૂટ, રૂા.45,000 કેશબેક અને અનબિટેબલ ટેક ડીલ્સ

ટાટા ગ્રૂપનું ઓમ્ની-ચેનલ ઇલેક્ટ્રોનિક્સ રિટેઇલર ક્રોમા શ્રેણીબદ્ધ ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સિસ પર તેના એન્યુઅલ ફેસ્ટિવ કેમ્પેઇન સાથે ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ લઇને પરત ફર્યું છે. ગ્રાહકો પસંદગીના એપ્લાયન્સિસ ઉપર 35% સુધીની છૂટ,બેન્ક અને ગઇઋઈ ઑફર્સ દ્વારા 45,000 સુધી કેશબેક અને 20,000* સુધીના એક્સચેન્જ બોનસનો લાભ ઉઠાવી શકે છે, જે તહેવારોની ઉજવણી પહેલાં તેમના હોમ અને પર્સનલ ડિવાઇસિસને અપગ્રેડ કરવાનો શાનદાર અવસર રજૂ કરે છે. સમગ્ર ક્રોમા સ્ટોર ખાતે ઉપલબ્ધ આ કેમ્પેઇન ગ્રાહકોને તેમની મોટાભાગની તહેવારોની ખરીદી યાદગાર બનાવવા માટે પ્રોડક્ટ-સ્પેસિફિક ડિસ્કાઉન્ટ, ઊખઈં ઓપ્શન, એક્સચેન્જ બેનિફિટ્સ અને એડિશનલ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ કરાવે છે. આ ઑફર્સ લાગુ પડતાં નિયમો અને શરતોને આધીન 31મી ઓક્ટોબર, 2026 સુધી માન્ય છે.
એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ: ક્રોમા એપલના ચાહકો માટે ભારતની પ્રિમિયર ડેસ્ટિનેશન બની ગયું છે, જે હાઇ-વેલ્યુ એક્સચેન્જ અને બેન્ક કેશબેક ઓપ્શન ઉપલબ્ધ કરાવે છે. તેની કેટલીક હાઇલાઇટ્સ નીચે મુજબ છે:
શઙવજ્ઞક્ષય 17: એલિજિબલ એક્સચેન્જ અને કેશબેક બેનિફિટ્સ સાથે ઇફેક્ટિવ પ્રાઇસ 58,990થી શરૂ થાય છે. શઙવજ્ઞક્ષય 17 ઙજ્ઞિ: એલિજિબલ એક્સચેન્જ અને કેશબેક બેનિફિટ્સ સાથે ઇફેક્ટિવ પ્રાઇસ 94,490થી શરૂ થાય છે.
શઙવજ્ઞક્ષય 17 ઙજ્ઞિ ખફડ્ઢ: એલિજિબલ એક્સચેન્જ અને કેશબેક બેનિફિટ્સ સાથે ઇફેક્ટિવ પ્રાઇસ 1,07,990થી શરૂ થાય છે. ખફભઇજ્ઞજ્ઞસ અશિ ખ5: લાગુ પડતાં સ્ટુડન્ટ/ટીચર પ્રાઇસિંગ, એલિજિબલ એક્સચેન્જ અને બેન્ક કેશબેક બેનિફિટ્સ સાથે ઇફેક્ટિવ પ્રાઇસ 1,01,910થી શરૂ થાય છે.
શઙફમ 11વિં જનરેશન: લાગુ પડતી કૂપન – સ્ટોર ડિસ્કાઉન્ટ અને બેન્ક કેશબેક બેનિફિટ્સ સાથે ઇફેક્ટિવ પ્રાઇસ 42,065*થી શરૂ થાય છે.
સિનેમેટિક હોમ એન્ટરટેઇનમેન્ટ અને લાર્જ એપ્લાયન્સિસ:
બિગ સ્ક્રીન્સ અને સ્માર્ટ, એનર્જી એફિશિયન્ટ કમફર્ટ સાથે ફેસ્ટિવ ગેધરિંગ્સમાં પરિવર્તન લાવો: