ન્યૂ ફંડ ઑફર (NFO) 26 ઑક્ટોબરથી 30 ઑક્ટોબર, 2026 સુધી ખુલ્લી રહેશે
ICICI Prudential Mutual Fund એ આજે ICICI Prudential BSE Power ETFલોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એક ઓપન-એન્ડેડ ઇન્ડેક્સ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ છે, જે ઇજઊ ઙજ્ઞૂયિ ઈંક્ષમયડ્ઢ ને ટ્રેક કરશે.
ઇજઊ ઙજ્ઞૂયિ ઈંક્ષમયડ્ઢ માં ઇજઊ 500 ઈંક્ષમયડ્ઢની એવી કંપનીઓનો સમાવેશ થાય છે, જેનું વર્ગીકરણ ઈજ્ઞળળજ્ઞક્ષ ઈંક્ષમશફ ઈંક્ષમીતિિું ઈહફતતશરશભફશિંજ્ઞક્ષ જિિીંભિીંયિ અનુસાર નીચેના ઉદ્યોગોમાં કરવામાં આવ્યું છે: હેવી ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ, પાવર જનરેશન, ઇન્ટિગ્રેટેડ પાવર યુટિલિટીઝ, પાવર ટ્રાન્સમિશન, પાવર ટ્રેડિંગ, પાવર ડિસ્ટ્રિબ્યુશન અને અન્ય ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ.
આ લોન્ચ અંગે ટિપ્પણી કરતાં ઈંઈઈંઈઈં ઙિીમયક્ષશિંફહ અખઈ ના હેડ – રિટેલ બિઝનેસ, વિપિન ભંડારીએ જણાવ્યું હતું કે, ભારતનું વીજ ક્ષેત્ર એક મહત્ત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. વીજળીના વધતા વપરાશ, ઔદ્યોગિક પ્રવૃત્તિઓના વિસ્તરણ અને મોટા પાયે માળખાકીય વિકાસને કારણે વીજ ક્ષેત્રની સમગ્ર વેલ્યુ ચેઇનમાં વિવિધ તકો ઊભી થઈ રહી છે. વીજ ઉત્પાદન અને ટ્રાન્સમિશનથી લઈને વિતરણ અને ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ સુધી, આ ક્ષેત્ર દેશના વિકાસલક્ષી ઉદ્દેશ્યોમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
ઈંઈઈંઈઈં ઙિીમયક્ષશિંફહ ઇજઊ ઙજ્ઞૂયિ ઊઝઋ ના લોન્ચ સાથે રોકાણકારોને એક જ રોકાણ દ્વારા આ વેલ્યુ ચેઇન સાથે સંકળાયેલી વિવિધ કંપનીઓના વૈવિધ્યસભર બાસ્કેટમાં રોકાણ કરવાની તક મળશે. ભારતની ઊર્જાની જરૂરિયાતોમાં સતત પરિવર્તન આવી રહ્યું છે ત્યારે આ સ્કીમ રોકાણકારોને વીજ ક્ષેત્રની લાંબા ગાળાની સંભાવનાઓમાં ભાગીદારી કરવાની તક પૂરી પાડે છે.
