લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે H1 FY27 માં રૂ. 57.50 કરોડનો ક્ધસોલિડેટેડ નેટ પ્રોફિટ નોંધાવ્યો, વાર્ષિક ધોરણે 20.52%ની વૃદ્ધિ

H1 FY27 માં ટોટલ ઇન્કમ 18.39% Y-o-Y વધીને રૂ. 402.43 કરોડ થઈ H1 FY27 માં EBITDA 18.37% Y-o-Y વધીને રૂ. 84.92 કરોડ થયો

લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (ઇજઊ: 531633, ગજઊ: કઈંગઈઘકગ) ભારતની અગ્રણી હેલ્થકેર કંપનીઓમાંની એક છે. સપ્ટેમ્બર 2026માં પૂરા થયેલા છ મહિના (ઇં1 ઋઢ27) દરમિયાન કંપનીએ રૂ. 57.50 કરોડનો ક્ધસોલિડેટેડ નેટ પ્રોફિટ નોંધાવ્યો, જ્યારે ઇં1 ઋઢ26માં આ આંકડો રૂ. 47.71 કરોડ હતો. આ રીતે નેટ પ્રોફિટમાં વાર્ષિક ધોરણે 20.52%નો વધારો થયો. ઇં1 ઋઢ27માં ટોટલ ઇન્કમ રૂ. 402.43 કરોડ રહી, જ્યારે ઇં1 ઋઢ26માં તે રૂ. 339.93 કરોડ હતી, જે વાર્ષિક ધોરણે 18.39%નો વધારો દર્શાવે છે. સપ્ટેમ્બર 2026માં પૂરા થયેલા ઇં1 ઋઢ27 દરમિયાન ઊઇઈંઝઉઅ રૂ. 84.92 કરોડ રહ્યો, જ્યારે ઇં1 ઋઢ26માં તે રૂ. 71.74 કરોડ હતો. તેમાં વાર્ષિક ધોરણે 18.37%નો વધારો થયો. ઇં1 ઋઢ27માં પ્રતિ શેર આવક (ઊઙજ) રૂ. 28.29 રહી. 32મી વાર્ષિક સામાન્ય સભા (અૠખ)માં શેરધારકોએ નાણાકીય વર્ષ 2025-26 માટે પ્રતિ શેર રૂ. 1.80 (18%)ના ડિવિડન્ડને મંજૂરી આપી.
કંપની તેની લોંગ ટર્મ સ્ટ્રેટેજીનાં ભાગરૂપે આગામી ત્રણ વર્ષમાં રૂ.1,000 કરોડની આવક હાંસલ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે, જેની હેઠળ વાર્ષિક 15 થી 18%નો વૃદ્ધિ દર હાંસલ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે કંપનીને આશા છે કે કાર્ડિયાક ડાયાબિટિક ડર્મેટોલોજી અને ઊગઝ સહિતના મુખ્ય થેરાપ્યુટિક ક્ષેત્રોમાં મજબૂત પર્ફોર્મન્સ તેની વૃદ્ધિને ટેકો આપશે.

રિલેટેડ ન્યૂઝ